શોધખોળ કરો

કરણ જોહર હવે બનાવશે "ગે લવ સ્ટૉરી" પર ફિલ્મ, કોને કરવા માંગે છે કાસ્ટ, જાણો વિગતે

1/5
હું ગે લવ સ્ટૉરી પર ફિલ્મ બનાવીને એલજીબીટીક્યૂ સમુદાયની કહાનીઓને મેનસ્ટ્રીમમાં લાવવા માંગુ છુ.

2/5
3/5
જ્યારે કરણ જોહરને ગે સમુદાય વિશે પુછવામાં આવ્યુ તો, કરણે કહ્યુ કે હું એક ફિલ્મ મેકર છુ, જેથી હુ આ વિષય પર એક ફિલ્મ બનાવી શકુ છુ, હું હૉમોસેક્સૂઅલ લવ સ્ટૉરી બનાવવા માગુ છુ અને ફિલ્મમાં બે મોટા એક્ટર્સને કાસ્ટ કરવા ઇચ્છીશ.

4/5
મીડિયા રિપોર્ટ અનુસાર, કરણ જોહરે જણાવ્યુ કે, અત્યાર સુધી મે વર્લ્ડ ઇકોનૉમિક ફોરમના ત્રણ સેશન્સ ભાગ લીધો છે, અને તેમાનું એક સેશન એલજીબીટીક્યૂ સમુદાય સાથે જોડાયેલુ હતુ તે મને ખુબ ગમ્યુ.

5/5
નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનૉમિક ફોરમમાં ભાગ લેવા પહોંચેલા ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરે મોટો ખુલાસો કર્યો છે. કરણ જોહરે કહ્યુ કે તે પોતાની નવી ફિલ્મ તખ્ત પછી એક
નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનૉમિક ફોરમમાં ભાગ લેવા પહોંચેલા ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરે મોટો ખુલાસો કર્યો છે. કરણ જોહરે કહ્યુ કે તે પોતાની નવી ફિલ્મ તખ્ત પછી એક "ગે લવ સ્ટૉરી" ફિલ્મ બનાવના માગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 

Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર

શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  

Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  

Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા

Winter In India: વરસાદી આફત બાદ ભુક્કા બોલાવશે શિયાળો, હવામાન વિભાગે કહ્યું- કડકડતી ઠંડી માટે તૈયાર રહો

Embed widget