શોધખોળ કરો

Juhi Chawla: શા માટે જૂહી ચાવલાએ અબજોપતિ બિઝનેસમેન સાથે કર્યા હતા ગુપચુપ લગ્ન,વર્ષો બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો

Juhi Chawla Wedding Secret: જુહી ચાવલાએ બિઝનેસમેન જય મહેતા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. લગ્નના ઘણા વર્ષો પછી અભિનેત્રીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેણે ગુપ્ત રીતે લગ્ન કેમ કર્યા હતા.

80 અને 90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ જુહી ચાવલાએ પોતાની કરિયરની ટોચ પર ફેમસ બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે જૂહી અને જયના ​​લગ્ન ગુપ્ત રીતે થયા હતા. લગ્નના ઘણા વર્ષો પછી, અભિનેત્રીએ પોતે જ તેના લગ્ન સાથે જોડાયેલ એક મોટું રહસ્ય જાહેર કર્યું.

1/7
જુહી ચાવલાએ હિન્દી સિનેમામાં પ્રવેશતા પહેલા મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. જુહીનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો.

2/7
જુહી ચાવલા વર્ષ 1984માં મિસ ઈન્ડિયા બનવામાં સફળ રહી હતી. ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી. આ પછી અભિનેત્રીએ 1986માં આવેલી ફિલ્મ 'સલ્તનત'માં નાના રોલ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

3/7
જુહી ચાવલાને પહેલીવાર 1988માં આવેલી ફિલ્મ 'કયામત સે કયામત તક'થી ખાસ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની સામે આમિર ખાન હતો. બંનેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

4/7
90ના દાયકા સુધીમાં જુહી તે સમયની ટોચની અભિનેત્રી બની ગઈ હતી. આ સમયગાળા દરમિયાન તેણે એક પછી એક ઘણી હીટ ફિલ્મો આપી. જો કે, તેની કારકિર્દીની ટોચ પર અભિનેત્રીએ અચાનક પ્રખ્યાત ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા. જયના પહેલા પણ એક વાર લગ્ન થયા હતા. પરંતુ તેની પત્નીનું અવસાન થયું હતું.

5/7
તમને જણાવી દઈએ કે જુહી અને જયના ​​વર્ષ 1995માં સિક્રેટ વેડિંગ થયા હતા. વર્ષ 2020માં એક ઈન્ટરવ્યુમાં જુહીએ કહ્યું હતું કે તેણે આવું કેમ કર્યું. વાસ્તવમાં, અભિનેત્રી ઈચ્છતી ન હતી કે તેના લગ્નની વાતથી તેની ફિલ્મી કરિયર પર કોઈ અસર પડે. તેથી જ તેણે પોતાના લગ્નની વાત સિક્રેટ રાખી હતી.

6/7
જૂહીએ એ એમ પણ કહ્યું હતું કે, એ જમાનામાં ઇન્ટરનેટ નહોતું. આનાથી તેને તેના લગ્નની વાત છુપાવવામાં મદદ મળી હતી. તમને જણાવી દઈએ કે જૂહી ચાવલા અને જય મહેતાને હવે બે બાળકો છે, એક પુત્રી જાહ્નવી મહેતા અને એક પુત્ર અર્જુન મહેતા.

7/7
જુહીના પતિ જય સંપત્તિના મામલે ઘણા સુપરસ્ટાર્સ કરતા આગળ છે. તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક અને 'મહેતા ગ્રુપ'ના વડા છે. GQ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેમની કંપનીની વેલ્યૂ 4176 કરોડ રૂપિયા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget