શોધખોળ કરો
હાથમાં દીવો લઈને આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, પરંતુ બ્લાઉઝ પહેરવાનું ભૂલી ગઈ...?
1/4

આ પહેલા પણ તેણે આ જ બ્રાન્ડના અંડરગારમેન્ટ્સ પહેરીને એક તસવીર પોસ્ટ કરી હતી. દિશાએ આ ફોટો સાથે કેપ્શન પર લખ્યું હતું કે- Just wrapped A great association coming up real soon with my most favourite brand most excited. બોલિવૂડમાં પોતાની સુંદરતા અને બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહેનારી દિશા પટની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સાટગ્રામ પર તેના 13 મિલિયનથી વધારે ફેન્સ છે.
2/4

પરંતુ સવાલ એ છે કે જ્યારે દિશા આટલી તૈયાર થઈ હતી તોતેણે બ્લાઉઝ કેમ ન પહેર્યું. તેણે બ્લાઉઝની જગ્યાએ ઇનરવિયર પહેર્યું છે. તમને જણાવીએ કે દિશા એક અન્ડરગાર્મેન્ટ્સ બ્રાન્ડની જાહેરાત કરી રહી છે. બ્રાન્ડને દિશા ઘણાં સમયથી એન્ડોર્સ કરી રહી છે.
Published at : 06 Nov 2018 12:10 PM (IST)
View More




















