શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિવાળી પાર્ટી એન્જૉય કરવા આવેલી આ એક્ટ્રેસને લોકો માની બેઠાં પ્રેગનન્ટ, જાણો કેમ
પાર્ટીમાં એક્ટ્રેસ બિપાશા બાસુ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પહોંચી હતી. બન્ને સુંદર લાગી રહ્યાં હતા. પરંતુ બિપાશાનો ડ્રેસ સૌની નજરે વધુ ચઢ્યો
મુંબઇઃ બૉલીવુડના જાણીતા પ્રૉડ્યૂસર રમેશ તૌરાનીએ તાજેતરમાં પોતાના ઘરે એક દિવાળી પાર્ટીનુ આયોજન કર્યુ, આ પાર્ટીમાં સલમાન ખાનથી લઇને સોનાક્ષી સિન્હા સહિતના સ્ટાર સેલેબ્સે હાજરી આપી હતી. જોકે આ પાર્ટીમાં સૌનુ ધ્યાન ખાસ કરીને એક્ટ્રેસ બિપાશા બાસુએ ખેંચ્યુ. બિપાશા પાર્ટીમાં એવો ડ્રેસ પહેરીને પહોંચી કે ફેન્સ તેને પ્રેગનન્ટ સમજવા લાગ્યા હતા.
પાર્ટીમાં એક્ટ્રેસ બિપાશા બાસુ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પહોંચી હતી. બન્ને સુંદર લાગી રહ્યાં હતા. પરંતુ બિપાશાનો ડ્રેસ સૌની નજરે વધુ ચઢ્યો.
બિપાશાએ પાર્ટીમાં ગ્રે કલરનો શરારા પહેર્યો હતો, જ્યારે કરણ સિંહ ગ્રોવર બ્લેક કલરની ધોતી કૂર્તામાં હતો. લોકો બિપાશાના ડ્રેસને જોઇને અનુમાન લગાવવા લાગ્યા કે તે કદાચ પ્રેગનન્ટ હશે. ફેન્સનુ માનવુ છે કે બિપાશા કેમરા સામે દુપટ્ટાથી પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે. તસવીરો જોઇને દરેક એવુ જ પુછી રહ્યાં હતા કે શું બિપાશા પ્રેગનન્ટ છે?
નોંધનીય છે કે એક્ટ્રેસ બિપાશા બાસુ છેલ્લે 2015માં આવેલી ફિલ્મ અલોન બાદ ટીવીના મોટા પડદા પરથી ગાયબ છે, જોકે, તે થોડીક એડવર્ટાઇઝમેન્ટમાં જ દેખાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion