શોધખોળ કરો

OTT ની 10 ધાંસૂ વેબ સીરીઝ, મોજ-મનોરંજનથી ભરપૂર છે સત્ય ઘટના પર બનેલી આ ફિલ્મો, એકવાર જુઓ...

Entertainment News: તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરીઝ 'સ્ક્વિડ ગેમ' પણ એક સત્ય ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે

Entertainment News: ફિલ્મ હોય કે વેબ સrરીઝ, તેમાં એવી ઘણી સ્ટૉરી જોવા મળે છે જે વાસ્તવિક અને સત્ય ઘટનાઓથી પ્રેરિત હોય છે. આ સ્ટૉરી જોઈને માનવું મુશ્કેલ છે કે આવું ખરેખર બન્યું હશે. તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરીઝ 'સ્ક્વિડ ગેમ' પણ એક સત્ય ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ સિવાય બીજી 10 હિન્દી વેબ સીરીઝ એવી છે તે પણ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે, જે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ. 

Chargesheet: - 
નિર્દોષ કે દોષિત ? આ વેબ સીરીઝ એક રાષ્ટ્રીય મહિલા ટેનિસ ચેમ્પિયનની હત્યા પાછળનું સત્ય કેવી રીતે બહાર આવે છે તેની આસપાસ ફરે છે.

Daily Crime: - 
આ વેબ સીરીઝ Netflix પરની સૌથી પ્રભાવશાળી ડૉક્યૂઝરીઝમાંની એક છે, જેમાં નિર્ભયા કેસ અને દિલ્હી પોલીસે ગુનેગારોને કેવી રીતે પકડ્યા તેના પર ઊંડાણપૂર્વક દર્શાવામાં આવ્યું છે

House of Secrets: - 
બુરારી હત્યાકાંડ દિલ્હીના એક પરિવારના 11 સભ્યો એકસાથે કેવી રીતે મૃત્યુ પામ્યા? તેના પર આધારીત છે.

Mumbai Diaries: - 
આ એક હૉસ્પિટલ ડ્રામા છે જે દર્શાવે છે કે બૉમ્બે જનરલ હૉસ્પિટલના સ્ટાફે 2008ના મુંબઈ હુમલા દરમિયાન બધું કેવી રીતે સંભાળ્યું હતું. આ સીરિઝ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.

Railway MenThis Netflix: - 
વેબ સીરીઝ ભયાનક ભોપાલ ગેસ લીક ​​અકસ્માત વિશે છે. આમાં તમે આર. માધવન અને કેકે મેનનની દમદાર એક્ટિંગ જોઈ શકાશે.

Ranneeti Balakot & Beyond: - 
આ વેબ સીરીઝ પુલવામાના હુમલા પછીની અસરોને પ્રકાશિત કરે છે અને બતાવે છે કે કેવી રીતે પકડાયેલા પાઇલટને ભારત પરત લાવવામાં આવ્યો. તમે તેને Jio સિનેમા પર જોઈ શકો છો.

Scoop: - 
આ વેબ સીરીઝ એક એવા પત્રકાર વિશે છે જેની જિંદગી ભ્રષ્ટ સરકારી સિસ્ટમને કારણે નવો વળાંક લે છે. તે Netflix પર સ્ટ્રીમ થઈ રહ્યું છે અને તેમાં કરિશ્મા તન્ના અને હરમન બાવેજા છે.

The Indrani Mukherjee Story: - 
બ્રીડ ટ્રુથ આ વેબ સીરીઝ 25 વર્ષની શીના બોરાના ગુમ થવાઅને તેની મા ઈન્દ્રાણી પર તેના હત્યાના આરોપની ઘટનાઓની આસપાસ ફરે છે.

Trial by Fire: - 
આ વેબ સીરીઝ એવા માતા-પિતાની આસપાસ ફરે છે જેઓ 1997 માં નવી દિલ્હીના ઉપહાર ફિલ્મ થિયેટરમાં તેમના બે પુત્રોને ગુમાવ્યા ત્યારે તેમને ન્યાય મેળવવા માટે વર્ષો સુધી રાહ જોઈ.

Squid Game 2: - 
આ દિવસોમાં કૉરિયન વેબ સીરીઝ 'Squid Game 2' ચર્ચામાં છે. આ વેબ સીરીઝની સ્ટૉરી દર્શકોને આશ્ચર્ય પમાડે છે કે કેવી રીતે લોકોને ટોર્ચર કરીને ગેમ રમવા માટે મજબૂર કરવામાં આવે છે. દર્શકોને જાણીને નવાઈ લાગશે કે આ વેબ સીરીઝ દક્ષિણ કોરિયાની એક વાસ્તવિક ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે. દક્ષિણ કોરિયામાં, 1970 અને 1980 ના દાયકામાં લોકોને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને ટોર્ચર કેમ્પમાં મૂકવામાં આવ્યા હતા, તેઓને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બ્રધર્સ હોમ્સ નામના અનાથાશ્રમમાં મોટી સંખ્યામાં લોકોને રાખવામાં આવ્યા હતા. કેટલાક અહેવાલો અનુસાર, જ્યારે લોકોને બ્રધર્સ હોમ્સમાંથી બચાવી લેવામાં આવ્યા હતા, ત્યારે તેમાંથી ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના ઉદાહરણનો ઉપયોગ કરીને, સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે વેબ સીરીઝ 'સ્ક્વિડ ગેમ 2' આનાથી પ્રેરિત છે.

આ પણ વાંચો

Karishma Sharma Photo: પૂલ કિનારે કરિશ્મા શર્માએ બતાવી કિલર અદા, જુઓ તસવીરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget