શોધખોળ કરો

હિટમેન રોહિત શર્માએ એવુ શું ટ્વીટ કર્યુ તો કંગનાએ તેને 'ધોબીનો કુતરો' કહીને ઝાટક્યો, જાણો શું છે મામલો

હિટમેન રોહિત શર્માએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પરથી ટ્વીટ કર્યુ જેના પર કંગના રનૌત પુરેપુરી ભડકી ઉઠી હતી

નવી દિલ્હીઃ અમેરિકન પૉપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યુ તો દેશભરમાં તેની નિંદા થવા લાગી, સરકારે પણ વિદેશીઓને ખેડૂત આંદોલન મામલે હસ્તક્ષેપ ના કરવા ચેતાવણી આપી દીધી. હૉટ એક્ટ્રેસ કંગનાએ પણ રિહાના પર તાબડતોડ ટ્વીટ કરીને વિરોધ કર્યો હતો. રિહાના બાદ હવે કંગનાની લપેટમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા આવી ગયો છે. કંગનાએ રોહિતને સીધે સીધો ધોબીનો કુતરો કહીને ઝાટકી નાંખ્યો છે. કંગનાએ આ ગુસ્સો રોહિતના એક ટ્વીટને લઇને ઠાલવ્યો છે. હિટમેન રોહિત શર્માએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પરથી ટ્વીટ કર્યુ જેના પર કંગના રનૌત પુરેપુરી ભડકી ઉઠી હતી. રોહિત શર્માએ ટ્વીટ કરતા લખ્યું- ભારત હંમેશા ત્યારે મજબૂત થયુ છે, જ્યારે આપણે બધા એકજૂથ થઇને રહ્યાં છીએ, અને સમાધાન કાઢવુ સમયની માંગ છે. આપણા ખેડૂતો આપણા રાષ્ટ્રની ભલાઇમાં મોટો રૉલ નિભાવે છે, અને મને ખબર છે કે દરેક સમાધાન કાઢવામાં પોતાનો રૉલ યોગ્ય રીતે નિભાવશે. હિટમેન રોહિત શર્માએ એવુ શું ટ્વીટ કર્યુ તો કંગનાએ તેને 'ધોબીનો કુતરો' કહીને ઝાટક્યો, જાણો શું છે મામલો રોહિતના આ ટ્વીટ પર કંગના ભડકી ગઇ. રોહિતના ટ્વીટનો જવાબ આપતા તમામ ક્રિકેટરોની તુલના ધોબીના કુતરા સાથે કરી દીધી છે. જોકે કંગનાના આ ટ્વીટને ટ્વીટરે ડિલીટ કરી દીધુ છે. કંગનાના ટ્વીટ હતુ- તમામ ક્રિકેટર ધોબીના કુતરા, ના ઘરના ના ઘાટના જેવો કેમ સાઉન્ડ કરી રહ્યાં છે? ખેડૂત આવા કાયદાઓ વિરુદ્ધ કેમ થશે જે તેમની ભલાઇ માટે છે? આ આંતકવાદીઓ છે જે બબાલ કરી રહ્યાં છે, કહી દો ને આટલુ ડર લાગે છે?
હિટમેન રોહિત શર્માએ એવુ શું ટ્વીટ કર્યુ તો કંગનાએ તેને 'ધોબીનો કુતરો' કહીને ઝાટક્યો, જાણો શું છે મામલો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Embed widget