શોધખોળ કરો
હોટલનું ઉદ્ધાટન કરવા પહોંચી બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ, ટ્રાફિક જામ થતાં નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
1/3

શહેરમાં તેના આવવાથી રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમિયાન રસ્તાની સામે જ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
2/3

આ મામલામાં વકીલ સુધીર કુમારે ફરિયાદ દાખલ કરી છે. દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ મેજિસ્ટ્રેટ દીપક કુમારે મુઝફ્ફરપુરમાં કાઝી મોહમ્મદપુર પોલીસ સ્ટેશનને એક્ટ્રેસ અને અન્ય બે લોકો સામે પરિયાદ નોંધવાના આદેશ આપ્યા છે.
Published at : 04 Nov 2018 04:28 PM (IST)
View More





















