શોધખોળ કરો

બોલીવુડના આ વિલને કારથી ઉડાવ્યો યુવકને, દર્દીની હાલત ગંભીર, પોલીસે નોંધ્યો શાનો કેસ ?

રિતિક રોશન અભિનિત ફિલ્મ કોઈ મિલ ગયાથી રજત બેદી ઘણો જાણીતો બન્યો હતો અત્યાર સુધીમાં તેણે 40થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે.

મુંબઈઃ માયાનગરી મુંબઈના અંધેરી સ્થિત ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં અભિનેતા રજત બેદી સામે લાપરવાહીતી ગાડી ચલાવવાનો અને એક શખ્સને કારથી ટક્કર મારીને ઘાયલ કરવાના આરોપમાં એફઆઈઆર નોંધાઈ છે, મુંબઈ પોલીસને મળેલી જાણકારી મુજબ, એકટર રજત બેદી સોમવારે સાંજે 6 વાગે જૂહુ-અંધેરી વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે તેની કાર પગપાળા જઈ રહેલા શખ્સને ટક્કર મારી હતી.

શું કહ્યું પોલીસે

ડી.એન.નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી મિલિંદ કુરદેએ જણાવ્યું કે, એકટર ખુદ ગાડી ચલાવતો હતો અને સડક પાર કરી રહેલા રાજેશ ધૂત નામના શખ્સને ટક્કર મારી હતી. ઘટના બાદ એકટરે ખુદ પીડિતને નજીકની કુપર હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 279 અને 338 અંતર્ગત મામલો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

રાજેશ ધૂતની હાલત નાજુક

અકસ્માતમાં ઘાયલ થયેલા રાજેશ ધૂતની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ કુપર હોસ્પિટલ પહોંચી ત્યારે એકેટર રજત ત્યાંથી નીકળી ગયો હતો. મુંબઈ પોલીસ ટૂંક સમયમાં તેનું નિવેદન નોંધી શકે છે. ઘટનાને સમજવા આ વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.

કોઈ મિલ ગયાથી થયો જાણીતો

રિતિક રોશન અભિનિત ફિલ્મ કોઈ મિલ ગયાથી રજત બેદી ઘણો જાણીતો બન્યો હતો અત્યાર સુધીમાં તેણે 40થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે.

આ પણ વાંચોઃ Shikhar Dhawan Divorced: શિખર ધવન પહેલા આ ભારતીય ક્રિકેટરોના થઈ ચુક્યા છે છૂટાછેડા, જાણો કોણ કોણ છે લિસ્ટમાં

India Corona Cases: દેશમાં એક દિવસની રાહત બાદ ફરી આવ્યો કોરોનાના કેસમાં ઉછાળો

શિખર ધવન અને આયશાની મુલાકાત ભારતના કયા સ્ટાર ક્રિકેટરે કરાવી હતી ?

Akshay Kumar Mother Death: અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget