શોધખોળ કરો
Advertisement
Gadar 2 Poster: 20 વર્ષ બાદ ફરી એકવાર સની-અમિષાની જોડી 'ગદર 2'માં સાથે દેખાશે, કાલે થશે મોટી જાહેરાત
સુપરહિટ જોડી એકવાર ફરીથી પરત ફરી રહી છે. સની દેઓલ અને અમિષા પટેલ એકવાર ફરીથી અનિલ શર્માની ફિલ્મમાં દેખાશે.
મુંબઇઃ સુપરહિટ જોડી એકવાર ફરીથી પરત ફરી રહી છે. સની દેઓલ અને અમિષા પટેલ એકવાર ફરીથી અનિલ શર્માની ફિલ્મમાં દેખાશે. ગદર-એક પ્રેમ કથાની કથા આગળ વધશે અને એકવાર ફરીથી આપણે તારા અને સકીનાની મોહબ્બતના સાક્ષી બનીશું. કાલે સવારે 11 વાગે આ ફિલ્મની જાહેરાત થશે. તેના પહેલા આજે ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા, એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ અમિષા પટેલે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પૉસ્ટર શેર કર્યુ છે. જેમાં 2 લખેલુ છે, સાથે જ લખ્યુ છે- કથા આગળ વધશે.
Announcing Something very special and close to my heart tomorrow at 11 am.
— Sunny Deol (@iamsunnydeol) October 14, 2021
Watch this space tomorrow.🙏 pic.twitter.com/AJiCFuNh7h
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement