શોધખોળ કરો

નારાજ થયેલી પ્રેમિકાને મનાવવા પ્રેમીએ કર્યો ગજબનો જુગાડ, જુઓ VIDEO

આ વીડિયોને થોડા જ કલાકોમાં લાખો લોકો દ્વારા જોવામાં આવ્યો છે અને તેને 1.69 લાખથી વધુ યૂઝર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.

VIDEO  : સોશિયલ મીડિયાની મજેદાર દુનિયામાં ક્યારે શું જોવા મળે તે કોઈ કહી શકતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે અને જોવામાં આવે છે. પરંતુ આમાં પણ અમુક જ વિડીયો લોકોને પસંદ આવે છે અને લાંબા સમય સુધી રહે છે. અત્યારે આવો જ એક ફની વીડિયો વિવિધ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો પ્રેમી-પ્રેમિકાનો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં કંઈક આવુ જોવા મળી રહ્યું છે, કે તમે હસવાનું રોકી નહીં શકો. આ વીડિયોને થોડા જ કલાકોમાં લાખો લોકો દ્વારા  જોવામાં આવ્યો છે અને તેને 1.69 લાખથી વધુ યૂઝર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.

અચાનક નારાજ થઇ ગઈ પ્રેમિકા 
સામે આવેલો થોડીક સેકન્ડનો વિડીયો જોઈને ખબર પડે છે કે ગર્લફ્રેન્ડ કોઈ બાબતે તેના બોયફ્રેન્ડથી ગુસ્સે થઈ ગઈ છે અને બેંચ પર બેસી ગઈ છે. તમે જોઈ શકો છો કે ભારે વરસાદ પડી રહ્યો છે અને  ગુસ્સામાં બેંચ પર બેઠી છે. ત્યારે જ પ્રેમી ફ્રેમમાં પ્રવેશે છે અને તેણે તેની સાથે જવાનું કહ્યું હતું. પ્રેમિકાએ તરત જ હાથ મેળવ્યો અને ત્યાં જ બેસી રહી. આ પછી, ફ્રેમમાં જે દેખાય છે, તે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં.  પછી શું થયું , જુઓ આ વિડીયોમાં 

View this post on Instagram
 
A post shared by memes | comedy (@ghantaa)

નારાજ પ્રેમિકાને મનાવવા માટે પ્રેમીએ પણ અદ્ભુત કામ કર્યું અને પછી પ્રેમિકા ખુશીથી ઝૂમી ઉઠી.પ્રેમીએ પોતાનો રેઈનકોટ કાઢીને ફેંકી દીધો અને પોતે ગર્લફ્રેન્ડની સામે ઊભો રહીને વરસાદમાં પલળવા લાગ્યો. પ્રેમિકાનો ગુસ્સો તો પણ શાંત ન થયો, પછી પ્રેમીએ એવું કામ કર્યું કે પ્રેમિકા હસી પડી  અને બંનેની નારાજગીનો અંત આવ્યો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget