શોધખોળ કરો

Sara Ali Khan B'day: યુવા એક્ટ્રેસ સારા થઇ 27 વર્ષની, તસવીર શેર કરીને આજ માટે લખી ખાસ પૉસ્ટ, જુઓ.......

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)નો આજે જન્મદિવસ છે. સારા (Sara Ali Khan Birthday) આજે 12 ઓગસ્ટે પોતાનો 27મો જન્મદિવસ મનાવી રહી છે.

Sara Ali Khan Birthday: બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)નો આજે જન્મદિવસ છે. સારા (Sara Ali Khan Birthday) આજે 12 ઓગસ્ટે પોતાનો 27મો જન્મદિવસ મનાવી રહી છે. સારા અલી ખાનનુ નામ એવી હીરોઇનોના લિસ્ટમાં સામેલ છે, જે એક સ્ટારકિડ છે, તેમ છતાં સારાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર નામ કમાયુ છે.

સારા અલી ખાનની વાત કરીએ તો, 27 વર્ષીય સારાનો જન્મ મુંબઇમાં થયો હતો. તેના પિતાનુ નામ સ્ટાર એક્ટર સૈફ અલી ખાન છે અને માતાનુ નામ એક્ટ્રેસ અમૃતા સિંહ છે. સારા અલી ખાન સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી છે, જોકે, બાદમાં સૈફ અલી ખાને અમૃતા સિંહને તલાક આપી દીધા હતા, અને એક્ટ્રેસ કરિના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. ઐફ અને અમૃતા સિંહને બા બાળકો છે એક દીકરી સારા અલી ખાન અને બીજો દીકરો ઇબ્રાહીમ અલી ખાન છે. આજે સારા અલી ખાને પોતાના જન્મ દિવસ પ્રસંગે એક ખાસ નૉટ લખી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. 

જન્મદિવસના આ પ્રસંગે સારા અલી ખાને ખુદને વિશ કરતાં એક ઇન્સ્ટા સ્ટૉરી શેર કરી છે, સારાએ સ્ટૉરીમાં એક તસવીરો શેર કરી  છે, જેમાં એક્ટ્રેસ શૉર્ટ્સ પહેરીને, ચશ્મા લગાવેલા અને રેડ કલરની લાઇટમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. આ તસવીર પર સારાએ બર્થડે ગર્લ લખ્યુ છે. આની સાથે જ તેને લખ્યું છે - હેપ્પી બર્થડે સારા. હંમેશા ખુદને પ્રેમ કરો. અને જ્યારે તમે તમારા શરીર, મગજ અને આત્મા માટે વર્કઆઉટ કરવાનુ ભૂલી જાઓ છો.

Sara Ali Khan B'day: યુવા એક્ટ્રેસ સારા થઇ 27 વર્ષની, તસવીર શેર કરીને આજ માટે લખી ખાસ પૉસ્ટ, જુઓ.......
 
ઉલ્લેખનીય છે કે, હાલમાં એક્ટ્રેસ સારા અલી ખાન ન્યૂયોર્કમાં વેકેશન મનાવવા પહોંચી છે. તાજેતરમાં જ એક્ટ્રેસ કૉલંબિયા યૂનિવર્સિટીમાં પણ પહોંચી હતી, જ્યાંથી તેને પોતાનો અભ્યાસ પુરો કર્યો હતો. 

આ પણ વાંચો........... 

KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો

Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં

Independence Day 2022: આ સ્થળોની મુલાકાત લીધા પછી દરેક ભારતીય દેશભક્તિની લાગણીથી છલકાઈ જશે, એક વાર જરૂર મુલાકાત લો

Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ

Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget