શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાનૂ મંડલ સાથે ગીત લૉન્ચ કરતી વખતે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હિમેશ રેશમિયા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/11221026/h1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![આજે સોન્ગ લૉન્ચિંગ દરમિયના હિમેશે કહ્યું કે તેની પણ કોઈએ મદદ કરી હતી. તેથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે. હિમેશે સ્ટેજ પરથી અપીલ પણ કરી હતી કે જ્યાં પણ ટેલેન્ટ દેખાય ત્યારે તેની મદદ અવશ્ય કરો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/11221051/h78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે સોન્ગ લૉન્ચિંગ દરમિયના હિમેશે કહ્યું કે તેની પણ કોઈએ મદદ કરી હતી. તેથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે. હિમેશે સ્ટેજ પરથી અપીલ પણ કરી હતી કે જ્યાં પણ ટેલેન્ટ દેખાય ત્યારે તેની મદદ અવશ્ય કરો.
2/6
![હિમેશે રાનુ સાથે ગીત રેકોર્ડ કરવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/11221047/h6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિમેશે રાનુ સાથે ગીત રેકોર્ડ કરવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી.
3/6
![પ્રથમ ગીતને સોશિલ મીડિયા ખૂબજ પ્રશંસા મળી હતી તેના બાદ હિમેશે એક બાદ એક વધુ બે ગીત તેની સાથે રેકોર્ડ કર્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/11221043/h5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રથમ ગીતને સોશિલ મીડિયા ખૂબજ પ્રશંસા મળી હતી તેના બાદ હિમેશે એક બાદ એક વધુ બે ગીત તેની સાથે રેકોર્ડ કર્યા હતા.
4/6
![મુંબઈ: બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ કલાકાર હિમેશ રેશમિયાએ આજે સેન્સેશનલ સિંગર રાનૂ મંડલ સાથે રેકોર્ડ કરેલા ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’નું ગીત ‘તેરી મેરી કહાની’ લોન્ચ કરી દીધું છે. તે દરમિયામ હિમેશ ભાવૂક થઈ ગયો હતો અને રાનુ મંડલની મદદ કરવાની વાતો કરતા કરતા રડી પડ્યો હતો. સ્ટેજ પર જ્યારે હિમેશ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/11221040/h4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ કલાકાર હિમેશ રેશમિયાએ આજે સેન્સેશનલ સિંગર રાનૂ મંડલ સાથે રેકોર્ડ કરેલા ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’નું ગીત ‘તેરી મેરી કહાની’ લોન્ચ કરી દીધું છે. તે દરમિયામ હિમેશ ભાવૂક થઈ ગયો હતો અને રાનુ મંડલની મદદ કરવાની વાતો કરતા કરતા રડી પડ્યો હતો. સ્ટેજ પર જ્યારે હિમેશ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો.
5/6
![સિંગર અને મ્યૂઝિશિયન હિમેશે પોતાનું વચન પૂરુ કરતા પોતાની અપકમિંગ ફિલ્મ હૈપ્પી હાર્ડી એન્ડ હીરમાં રાનુ મંડલ સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/11221036/h3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિંગર અને મ્યૂઝિશિયન હિમેશે પોતાનું વચન પૂરુ કરતા પોતાની અપકમિંગ ફિલ્મ હૈપ્પી હાર્ડી એન્ડ હીરમાં રાનુ મંડલ સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું.
6/6
![ઉલ્લેખનીય છે કે હાલમાંજ રાનુ મંડલનો એક વીડિયો વાયરલ થયો હતો જેના બાદ તે રાતો રાત સ્ટાર બની ગઈ હતી. બાદમાં હિમેશ રેશમિયાએ એક રિયાલિટી શોમાં વચન આપ્યું હતું કે તે રાનુ મંડલ સાથે એક ગીત રેકોર્ડ કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/11221032/h2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે હાલમાંજ રાનુ મંડલનો એક વીડિયો વાયરલ થયો હતો જેના બાદ તે રાતો રાત સ્ટાર બની ગઈ હતી. બાદમાં હિમેશ રેશમિયાએ એક રિયાલિટી શોમાં વચન આપ્યું હતું કે તે રાનુ મંડલ સાથે એક ગીત રેકોર્ડ કરશે.
Published at : 11 Sep 2019 10:14 PM (IST)
Tags :
Himesh Reshammiyaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)