Revelation: ફિલ્મની આ હૉટ એક્ટ્રેસનો મોટો ખુલાસો, કહ્યું- હું 200 લોકો સાથે શરીર સુખ માણી ચૂકી છું ને...........
ખાસ વાત છે કે, એક્ટ્રેસ જેનિફર કૂલિજ આ ફિલ્મમાં એક માતાની ભૂમિકા ભજવી હતી, જે પોતાના જ પુત્ર સાથે શારીરિક સંબંધ બાંધે છે.
American Pie Actress Jennifer Coolidge Revelation: અમેરિકન એક્ટ્રેસ અને કૉમેડિયન જેનિફર કૂલિજે (Jennifer Coolidge) પોતાના વિશે એક એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને કોઇના પણ કાન સરવા થઇ જશે. 60 વર્ષની આ હૉટ એક્ટ્રેસ જેનિફર કૂલિજે 38 વર્ષની ઉંમરમાં અમેરિકન કૉમેડી ફ્રેન્ચાઇઝી ફિલ્મ 'અમેરિકન પાઇ' (American Pie) કરી હતી. આ ફિલ્મ ખુબ ચર્ચામાં રહી હતી.
ખાસ વાત છે કે, એક્ટ્રેસ જેનિફર કૂલિજ આ ફિલ્મમાં એક માતાની ભૂમિકા ભજવી હતી, જે પોતાના જ પુત્ર સાથે શારીરિક સંબંધ બાંધે છે. જેનિફરે હવે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ બાદ એ સેક્સ્યુઅલી ઘણી બિન્દાસ થઇ ગઇ હતી. એટલું જ નહીં તે અત્યાર સુધીમાં 200થી વધુ લોકો સાથે શારીરિક સંબંધો બનાવી ચૂકી છે. એક્ટ્રેસના આ ખુલાસાથી ચારેયબાજુ આ ચર્ચાએ જોર પકડ્યુ છે. એક્ટ્રેસ બિન્દાસ રીતે જણાવે છે કે, આ ફિલ્મ બાદ તેના જીવનમાં ઘણાબધા પરિવર્તનો આવ્યા હતા. આ ફિલ્મ કરવાના ઘણા ફાયદા હતા. આ ફિલ્મને કારણે જ હું 200થી વધુ લોકો સાથે શારીરિક સંબંધ બાંધી શકી.
View this post on Instagram
‘અમેરિકન પાઇ’ 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જેનિફર કુલિજે સ્ટિફલરની માતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1800 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મમાં જેનિફરના રોલની પણ તે સમયે ખૂબ ચર્ચા થઈ હતી.
વર્ષ 2021માં જેનિફર કુલિજ ‘વ્હાઈટ લોટસ’ સીરિઝમાં જોવા મળી હતી. આ સિરીઝમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
View this post on Instagram
----
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત