શોધખોળ કરો

IIFA એવોર્ડમાં સલમાન સાથે જોવા મળેલી આ બ્યૂટીફૂલ છોકરી કોરણ છે? નામ જાણીને ચોંકી જશો

સલમાન ખાન દબંગ-3થી મહશે માંજરેકરની દીકરી સઈને લોન્ચ કરી રહ્યો છે.

નવી દિલ્હીઃ બુધવારે મુંબઈમાં આઈફા એવોર્ડ્સનો રંગારંગ કાર્યક્રમ થયો. જ્યાં બોલિવૂડના જાણીતા સ્ટારે હાજરી આપી હતી. આ દરમિયાન એવોર્ડ નાઈટમાં સલમાન ખાન પણ હાજર રહ્યો હતો. પરંતુ સલમાનની એન્ટ્રીમાં સાથે પણ કોઈ બીજી વ્યક્તિ હતી. તેની સાથે એક સુંદર છોકરી પણ હતી, જાણો કોણ છે આ છોકરી. હકીકતમાં સલમાન ખાને આઈફા એવોર્ડ્સમાં એક્ટર મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર સાથે એન્ટ્રી કરી હતી. સલમાન સાથે હોવાના કારણે એવોર્ડ નાઈટમાં સઈ પર સૌ કોઈની નજર અટકી ગઈ હતી અને તેની ખૂબ ચર્ચા પણ થઈ. IIFA એવોર્ડમાં સલમાન સાથે જોવા મળેલી આ બ્યૂટીફૂલ છોકરી કોરણ છે? નામ જાણીને ચોંકી જશો સલમાન ખાન દબંગ-3થી મહશે માંજરેકરની દીકરી સઈને લોન્ચ કરી રહ્યો છે. એવોર્ડ ફંક્શનમાં સલમાન બ્લ્યૂ શૂટ, બ્લેક શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. જ્યારે સઈ પણ સિમ્લ લૂકમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.
ઉલ્લેખનીય છે કે દબંગ-3માં સઈ સાથે સોનાક્ષી સિન્હા, કિચ્ચા સુદીપ પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમાં મહેશ માંજરેકરે પણ કેમિયો રોલ કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...

અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત

ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!

રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?

Embed widget