શોધખોળ કરો

લગ્ન બાદ તરત જ આલિયા અને રણબીર પહોંચ્યા હુનરબાઝના સેટ પર, જોઈને નીતુ કપૂર ચોંકી ગઈ, જુઓ વિડીયો

Alia Ranbir wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અત્યારે મનોરંજન જગતમાં સૌથી વધુ ચર્ચામાં છે. બંનેએ 14 એપ્રિલે પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અત્યારે મનોરંજન જગતમાં સૌથી વધુ ચર્ચામાં છે. બંનેએ 14 એપ્રિલે પરિવારના સભ્યો અને કેટલાક નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી, રણબીર અને આલિયાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. દરમિયાન, રણબીર અને આલિયા તાજેતરમાં અચાનક ડાન્સિંગ રિયાલિટી શો 'હુનરબાઝ'ના સેટ પર પહોંચ્યા, જેને જોઈને નીતુ કપૂર પણ ચોંકી ગઈ.

પુત્રના લગ્ન પછી નીતુ કપૂરે એક દિવસ માટે પણ બ્રેક લીધો ન હતો અને તે બીજા જ દિવસે શૂટિંગ પર પહોંચી ગઈ હતી. નીતુ હાલમાં જ તેના આગામી શો 'ડાન્સ દીવાને જુનિયર'ના પ્રચાર માટે 'હુનરબાઝ'ના સેટ પર પહોંચી હતી જ્યાં તેની સાથે કરણ જોહર અને માર્ઝી હતા. નીતુએ શોમાં ખૂબ જ મસ્તી કરી હતી, પરંતુ અચાનક 'રણબીર-આલિયા' સ્ટેજ પર પહોંચી જતાં તે થોડી ચોંકી ગઈ હતી. આનો એક પ્રોમો કલર્સ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

પ્રોમોમાં, હર્ષ ભારતીને કહે છે, “તમને નથી લાગતું કે આજે કરણ સર અને નીતુજી થોડા થાકેલા દેખાઈ રહ્યા છે/”. આ પછી ભારતી કહે છે, “ત્યાં વરઘોડાનું વાતાવરણ છે, અમે પણ અહીં એક વાર ઉજવણી કરવા માંગીએ છીએ જેથી અમે કહી શકીએ કે અમે દેશના સૌથી મોટા લગ્નમાં પણ આવ્યા હતા”. આ પછી ભારતી કહે છે, “નીતુ મેમ અમારી સાથે રણબીર અને આલિયા પણ અહીં છે”. આ સાંભળીને નીતુ થોડી આશ્ચર્યચકિત થાય છે જ્યારે તેની સામે પુત્ર અને વહુનું પોસ્ટર આવે છે, જેને જોઈને તેનું હસવું રોકાતું નથી. આ પછી બધા જોરદાર ડાન્સ કરે છે. જુઓ વિડીયો - 

View this post on Instagram
 
A post shared by ColorsTV (@colorstv)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget