શોધખોળ કરો
Advertisement
સેક્સ અને પ્રેમમાંથી મહત્ત્વનું શું છે? બોલિવૂડ એક્ટ્રેસે આપ્યો આ બોલ્ડ જવાબ
પ્રોગ્રામમાં તાપસીએ પોતાના પહેલા પ્રેમ વિશે વાત કરી.
મુંબઈઃ તાપસી પન્નૂએ એક ઈવેન્ટમાં સેક્સ અને લ પર વાતચીત કરી. સાથે જ તેણે પોતાના ફર્સ્ટ લવ વિશે પણ જણાવ્યું. પ્રોગ્રામમાં તાપસીને પૂછવામાં આવ્યું કે ખરાબ સેક્સ હોય કે ખૂબ જ વધારે પ્રેમ હોય અથવા તો સારું સેક્સ અને પ્રેમ ન હોય તો બન્નેમાંથી તમે શું પસંદ કરશો?
આ સવાલ પર તાપસીએ કહ્યું, મારા માટે સેક્સ અને પ્રેમ બન્ને અલગ અલગ નથી. સારો પ્રેમ જ સારું સેક્સ આપી શકે. મારા માટે પછી તે નહીં હોય. પછી ભલે તમે નમે ઓલ્ડ સ્કૂલની કહો. આગળ તાપસીએ જણાવ્યું કે, પ્રેમ તેના માટે શરત રહિત છે.
પ્રોગ્રામમાં તાપસીએ પોતાના પહેલા પ્રેમ વિશે વાત કરી. તાપસીએ કહ્યું કે, “હું જ્યારે નવમાં ધોરણમાં હતી તો મને એક છોકરો પસંદ હતો. અમે મળતા હતા. કેટલાક દિવસો પછી તેણે આવવાનું બંધ કરી દીધું.”
આગળ તાપસીએ કહ્યું કે, “મને ખબર ના પડી કે અચાનક તેને શું થઈ ગયું? તો તેણે પોતાના એક ફ્રેન્ડ દ્વારા મને મેસેજ મોલક્યો કે તે દશમાં ધોરણ બૉર્ડની પરીક્ષાની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. ત્યારે તો મોબાઇલ ફોન પણ નહોતા. મે મારા ઘરની પાછળનાં પીસીઓથી તેને કૉલ કર્યો, પરંતુ તેણે ફોન ના ઉઠાવ્યો. હું તે સમયે ઘણી રડી હતી. ત્યારબાદ મે એ વિચારી લીધું કે કોઈ પણ છોકરો આ રીતે મારુ દિલ નહીં દુ:ખાવી શકે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement