શોધખોળ કરો
અનૂપ જલોટા સાથેના અફેરને લઇને જસલીનના પિતાએ આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યું
1/5

ઉંમરને લઇને જસલીને કહ્યું હતું કે, ઉંમર મારા માટે મહત્વ નથી રાખતી. ઉલ્લેખનીય છે કે, અનૂપ જલોટા 65 વર્ષના છે જ્યારે જસલીન 28 વર્ષની છે. બન્ને વચ્ચે 37 વર્ષની એજ ગેપ છે.
2/5

આ અગાઉ જસલીને કહ્યું કે, અમે બન્ને એકબીજાને છેલ્લા સાડા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યાં હતાં, અને આના વિશે અમારા ઘરવાળાઓને પણ ખબર ન હતી. એટલે આ વાત તેમના માટે શૉકિંગ બની જશે.
Published at : 18 Sep 2018 10:41 AM (IST)
View More





















