શોધખોળ કરો
Advertisement
કંગના સામે જાવેદ અખ્તરે નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો
તેમણે કંગના સામે પોતાની છબિ ખરાબ કરવાને લઈ આ ફરિયાદ નોંધાવી છે. મામલાની સુનાવણી 3 ડિસેમ્બરના રોજ થશે.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ કંગના રણૌતની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. હવે દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તરે તેની સામે ફરિયાદ કરી છે. તેમણે કંગના સામે પોતાની છબિ ખરાબ કરવાને લઈ આ ફરિયાદ નોંધાવી છે. મામલાની સુનાવણી 3 ડિસેમ્બરના રોજ થશે.
જાવેદ અખ્તરે અંધેરીના મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટ સમક્ષ કંગના સામે ફરિયાદ કરી છે. કંગનાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જાવેદ અખ્તર સામે ટિપ્પણી કરી હતી, જેને લઈ ગીતકારની છબિને નુકસાન પહોંચ્યું છે. જાવેદ અખ્તરનું એવું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના દુર્ભાગ્યપૂર્ણ નિધન બાદ કંગનાએ કારણ વગર તેનું નામ આ મામલામાં ઉછાળ્યું છે. જ્યારે આ ઘટના સાથે દૂર દૂર સુધી મારે કોઈ સંબંધ નથી.
તાજેતરમાં મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ દેવાના સંદર્ભમાં કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને સમન્સ મોકલ્યું છે. બંનેને 10 નવેમ્બરે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
Coronavirus: અમદાવાદના મેયર બીજલ પટેલે કેમ કરાવ્યો કોરોના ટેસ્ટ ? જાણો શું આવ્યો રિપોર્ટ
PAK v ZIM: વન ડે ક્રિકેટના ઈતિહાસમાં માત્ર બીજી વખત થઈ સુપર ઓવર, જાણો કોણે મારી બાજી
સુરતના બિલ્ડર કેનેડાથી આવેલી દીકરીને લેવા મુંબઈ ગયા રસ્તામાં બિલ્ડર-દીકરા બંનેને કઈ રીતે મોત આંબી ગયું ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement