શોધખોળ કરો

પૂર્વ મિસ ઈન્ડિયા બોલિવૂડમાં કરશે એન્ટ્રી, સંજય લીલા ભણશાલી કરશે લોન્ચ, જુઓ તસવીરો

1/5
મુંબઈમાં ઉછરેલી અને પરિવારમાં સૌથી નાની 24 વર્ષની ઝટલેખા પંજાબી પરિવારમાંથી આવે છે.

2/5
ઝટલેકા મલ્હોત્રાએ વર્ષ 2014માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખીતાબ જીત્યો હતો.

3/5
સંજય લીલા ભણશાલીએ આ ફિલ્મનું શૂટિંગ લીડ એકટર્સો સાથે લંડનમાં શરૂ કરી દીધું છે. કહેવાય છે કે આ ફિલ્મના પ્રથમ ગીતને મુખ્ય કલાકારો પર ફિલ્માવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ અન્ય શહેરોમાં ૩૩ દિવસો સુધી કરવાની યોજના છે.

4/5
 મુંબઈ: સિનેમાની સતરંગી દુનિયામાં દિવસે-દિવસે નવા ચહેરાઓ આવતા હોય છે. જેમાંથી ઘણા લોકો સ્ટાર બનતા હોય છે જ્યારે અન્ય લોકો ગુમનામ થઈ જાય છે. સંજય લીલા ભણશાલીએ હાલમાં જ પૂનમ ધિલ્લોનના પુત્ર અનમોલને લોન્ચ કર્યાના સમાચાર હતા. હવે સંજય લીલા ભણશાલી ઝટલેકા મલ્હોત્રાને અનમોલની ઓપોજિટ લીડ રોલમાં લોન્ચ કરી રહ્યો છે.

5/5
 ત્યારબાદ આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. સંજય લીલા ભણશાલીની આ ફિલ્મ રોમેન્ટિક ફિલ્મ હોવાનું માનવામાં આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ

Embed widget