બિબરનું આ નવું ઘર 1910માં બનાવવામાં આવ્યું હતું. 2006 સુધીમાં ખંડેર થઈ ગયેલા આ ઘરને 5 મિલિયનમાં ખરીદીને તેને રિનોવેટ કરવામાં એક ટાયકૂને કરોડો રૂપિયા ખર્ચ્યા હતા.
2/9
3/9
4/9
5/9
લંડન: કેનેડિયન પોપ સ્ટાર જસ્ટિન બિબરે નોર્થ લંડનમાં 15 રૂમનું એક મેનશન ભાડે લીધુ છે. આ ઘરનું એક મહિનાનું ભાડુ £108,333 (આશરે 88 લાખ) એટલે કે વર્ષે £1.3 મિલિયન થાય. (તમામ તસવીરો: SWNS.com)
6/9
7/9
22 વર્ષનો બિબર તેના અમેરિકાના લોસએંજલસના ઘર અને લંડનના આ ઘરમાં સરખો સમય વીતાવવાનો પ્લાન કરી રહ્યો છે. વર્ષના 1.3 મિલિયન પાઉંડ ભાડુ થાય. સૂત્રોનું કહેવું છે કે બિબરને આ વિસ્તાર ખૂબ પસંદ આવ્યો છે.
8/9
એસ્ટેટ કંપનીના પાર્ટનર એરે રેંડનું કહેવું છે કે આ નોર્થ લંડનના સૌથી લક્ઝુરિયસ ઘરમાંથી એક છે. અને તેમાં ઈનડોર-આઉટડોર પૂલ, સ્પા, ટેનિસ કોર્ટ, હોમ સિનેમા અને વાઈન સેલર છે.