In Pics: કંગના રનૌતે ખરીદ્યું પ્રોડક્શન હાઉસ, અહીં જુઓ પૂજાની તસવીરો
By : abpasmita.in | Updated at : 16 Jan 2020 09:38 AM (IST)
1/7
2/7
તસવીરમાં તમે જોઈ શકો છો આ ઉદ્ઘાટન સમયે કંગના ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. Photo Credit: @team_kangana_ranaut)
3/7
આ પહેલા કંગનાની ફિલ્મ જજમેંટલ હૈ ક્યા રિલીઝ થઈ હતી. Photo Credit: @team_kangana_ranaut)
4/7
ફિલ્મની વાત કરીએ તો 32 વર્ષી કંગના આગામી ફિલ્મ પંગામાં જોવા મળશે. Photo Credit: @team_kangana_ranaut)
5/7
તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘આજે અમે કંગનાના સ્ટૂડિયો મણિકર્ણિકા ફિલ્મ્સનું ઉદ્ઘાટન કર્યું...કંગના પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર તરીકે કામ કરશે અને અક્ષય કાયદો અને નાણાં વિભાગ સંભાળશે. તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીકથી ફિલ્મ પ્રોડક્શનમાં અભ્યાસ કર્યો છે. Photo Credit: @team_kangana_ranaut)
6/7
કંગનાની ટીમે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપતા ઉદ્ઘાટન પૂજાની તસવીર ફેન્સ સાથે શેર કરી છે. (Photo Credit: @team_kangana_ranaut)
7/7
મુંબઈઃ બોલિવૂડની ક્વીન સ્ટાર કંગના રનૌતે પોતાા પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકાત ફિલ્મ્સનું ઉદ્ઘાટન કર્યું છે. (Photo Credit: @team_kangana_ranaut)