શોધખોળ કરો

કંગના રનૌતની બહેને મહેશ ભટ્ટ લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- .....તે સમયે મારી બહેન ધ્રૂસકે ને ધ્રૂસકે રડી હતી

રંગોલીએ ટ્વીટ કરને મહેશ ભટ્ટ એન્ડે ફેમિલી પર એટેક કર્યો છે, તેને ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો કે મહેશ ભટ્ટે ફિલ્મ 'વો લમ્હે'ની સ્ક્રીનિંગ દરમિયાન કંગના રનૌતની બેઇજ્જતી કરી હતી, તેના પર ચપ્પલ ફેંક્યા હતા. આ સમયે મારી બહેન ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી હતી

મુંબઇઃ એક્ટ્રેસ કંગના રનૌત અને રંગોલીના મહેશ ભટ્ટની ફેમિલી પર હુમલા બંધ થવાની નામ નથી લેતા, કંગનાની જગ્યાએ આજકાલ રંગોલી સોશ્યલ મીડિયા દ્વારા સતત આલિયા ભટ્ટ, સોની રાજદાન અને મહેશ ભટ્ટ પર એક પછી એક વાર કરી રહી છે. કંગના રનૌતની બહેને મહેશ ભટ્ટ લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- .....તે સમયે મારી બહેન ધ્રૂસકે ને ધ્રૂસકે રડી હતી રંગોલીએ ટ્વીટ કરને મહેશ ભટ્ટ એન્ડે ફેમિલી પર એટેક કર્યો છે, તેને ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો કે મહેશ ભટ્ટે ફિલ્મ 'વો લમ્હે'ની સ્ક્રીનિંગ દરમિયાન કંગના રનૌતની બેઇજ્જતી કરી હતી, તેના પર ચપ્પલ ફેંક્યા હતા. આ સમયે મારી બહેન ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી હતી. ખરેખર, સોની રાજદાને કંગના દ્વારા આલિયા ભટ્ટને નિશાને લેવા પર પ્રતિક્રિયા આપી હતી કે, 'મહેશ ભટ્ટે કંગનાને બ્રેક આપ્યો હતો અને તે તેની પત્ની અને દીકરી પર વારંવાર એટેક કરી રહી છે. હવે દુર્વ્યવહાર અને નફરત વિશે બોલવામાં બચ્યું જ શું છે...' ત્યારબાદ ટ્વીટર વૉર શરૂ થઇ ગયુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Embed widget