શોધખોળ કરો

Kapil Sharma : કોમેડિયન કપિલ શર્મા સામે નોંધાયો કેસ, જાણો શું છે વિવાદ

Kapil Sharma Canada Tour: બધાના ફેવરિટ અને ટીવીના સૌથી સફળ કોમેડિયનમાંના એક કપિલ શર્મા કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે.

Case File Against Kapil Sharma : દરેકના ફેવરિટ અને ટીવીના સૌથી સફળ કોમેડિયનોમાંના એક કપિલ શર્મા કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. કપિલ આ દિવસોમાં કેનેડાના પ્રવાસે છે જ્યાં તેની ટીમ પણ તેની સાથે હાજર છે. હવે કેનેડા પ્રવાસ દરમિયાન કપિલ શર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અભિનેતા પર કરાર પૂરો ન કરવાનો આરોપ છે. જો કે આ મામલો હાલના સમયનો નથી, પરંતુ વર્ષ 2015નો છે.

કપિલ શર્મા પર શું છે આરોપ? 
ETimesના સમાચાર મુજબ, Sai USA Inc એ કપિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2015માં કપિલે નોર્થ અમેરિકામાં કેટલાક શો માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો, જે તેણે પૂરો કર્યો નહોતો. અમિત જેટલી, જેઓ અમેરિકાના જાણીતા શો પ્રમોટર છે, કહે છે કે 'કપિલે 6 શો કરવા માટે કરાર કર્યો હતો, જેના માટે ચૂકવણી પણ કરવામાં આવી હતી, પરંતુ કપિલે તેમાંથી એક પણ કર્યો ન હતો. 

તેમણે કહ્યું કે કપિલે  વચન આપ્યું હતું કે તે એક શોના પૈસા  તેને ચૂકવશે, પરંતુ કપિલે તે પણ કર્યું નહીં. પરંતુ ન તો તેણે પરફોર્મ કર્યું કે ન તો તેણે કોઈ પ્રતિક્રિયા આપી. અમે કોર્ટમાં જતા પહેલા તેની સાથે ઘણી વખત વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ થઈ શક્યું નહીં.

કપિલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી 
જેટલીએ કહ્યું કે આ મામલો હજુ ન્યૂયોર્ક કોર્ટમાં છે અને ચોક્કસપણે કપિલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. તમને જણાવી દઈએ કે કપિલ શર્મા ગયા મહિનાથી કેનેડાના પ્રવાસ પર છે. તાજેતરમાં તેણે વાનકુવરમાં પરફોર્મ કર્યું હતું જ્યાં તેની સાથે કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, ચંદન, કીકુ શારદા અને સુમોના ચક્રવર્તી હતા. હાલ સમગ્ર ટીમ ટોરોન્ટોમાં હાજર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
ACB Trap:  વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ

Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ

Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?

International Kissing Day: કિસ કરવાથી શરીરમાંથી કયા હોર્મોન થાય છે રિલીઝ? જાણો તેના ફાયદા

Embed widget