શોધખોળ કરો
પ્રથમવાર બેબી બંપ સાથે જોવા મળી કપિલ શર્માની વાઇફ, જુઓ તસવીરો
1/4

કપિલ શર્મા શોની આ વખતની સીઝન ખૂબ સારી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કપિલ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલી હતો. જેના કારણે તેનો શો અધ વચ્ચે જ બંધ કરવો પડ્યો હતો.
2/4

મીડિયા રિપોર્ટ્સ મુજબ કપિલ શર્મા અને ગિન્ની ચતરથ 10 દિવસના મિની વેકેશન માટે કેનેડા ગયા છે.
3/4

ગત વર્ષે ડિસેમ્બરમાં કપિલ શર્માએ ગર્લફ્રેંડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. હવે ગિન્ની માતા બનવાની છે. કપિલ પોતાની પત્નીને બેબી મૂન પર લઈ જવાનું મન બનાવ્યું છે.
4/4

મુંબઈ: કૉમેડિયન કપિલ શર્મા થોડા દિવસમાં પિતા બનાવવાનો છે. કપિલ શર્મા મુંબઈમાં પત્ની ગિન્ની ચતરથ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કપિલ શર્મા પત્ની સાથે વિદેશ પ્રવાસ પર જઈ રહ્યો હતો. કપિલ શર્માની વાઈફ પ્રથમ વખત બેબી બંપ સાથે જોવા મળી હતી.
Published at : 25 Jul 2019 05:26 PM (IST)
View More





















