શોધખોળ કરો

Lockdownના કારણે 'બ્રહ્માસ્ત્ર'ની ટીમની ફીમાં કરાયો ઘટાડો ? કરણ જોહરે આપ્યું આ નિવેદન

અયાન મુખર્જી નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા સ્ટાર્સ છે.

મુંબઈઃ કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. કેટલીક કંપનીઓ દ્વારા તેમના સ્ટાફના પગારમાં ઘટાડો કરવામાં પણ આવ્યો છે. આ દરમિયાન ફિલ્મ મેકર કરણ જોહરે તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની ટીમને કરવામાં આવનારી ચૂકવણીમાં કાપ મૂક્યો હોવાની વાતને રદિયો આપ્યો છે. તેણે લોકોને કોઈપણ તારણ પર પહોંચતા પહેલા સત્તાવાર જાહેરાતની રાહ જોવાની અપીલ કરી હતી. અયાન મુખર્જી નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા સ્ટાર્સ છે. ફિલ્મમાં નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મકારે ટ્વિટ કરીને લખ્યું, "મીડિયાના મારા તમામ મિત્રોને વિનંતી છે કે અમારી ફિલ્મને લઈ કોઈ પણ પ્રકારના તારણ પર ન પહોંચે. જે વ્યવસાય માટે એક પડકારજનક સમય છે. કોઈપણ વિષયને લઈ સત્તાવાર જાહેરાત તવા સુધી રાહ જુઓ. આ એક વિનમ્ર નિવેદન છે." બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન પાંચ ભાષાઓ - હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ સાથે મળીને ધર્મા પ્રોડકશન્સ બનાવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

Embed widget