શોધખોળ કરો
એક સમયે રાહુલ ગાંધીને ‘ડેટ’ કરવા માગતી હતી બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ
1/4

પણ વર્ષ 2009માં ફિલ્મ 'ઓમકારા'નાં સેટ પર કરિનાએ આ વાતને નકારવાનું શરી કરી દીધું. એક પ્રેસ કોન્ફરન્સમાં તેણે સ્પષ્ટ કર્યુ કે, 'મે ક્યારેય નથી કહ્યું કે હું તેમને ડેટ કરીશ. હું અને તે એક મોટા પરિવારમાંથી આવીએ છીએ. અને એટલે જ કદાચ આ કારણે મે આમ કહ્યું હતું. પણ હવે આ તમામ વાતો જુની થઇ ગઇ છે. મને ખુશી થશે જો તે કોઇ દિવસ આપણઆં પ્રધાનમંત્રી બનશે પણ હું ક્યારેય તેમને ડેટ કરવા નહીં માંગુ.'
2/4

સિમીએ તેને પુછ્યું કે તે કોઇને ડેટ કરવા નહીં ઇચ્છે? આ સવાલનાં જવાબમાં કરિનાએ જે કહ્યુંહ તું તે આજે પણ હેડલાઇન બની જાય છે. કરિનાએ કહ્યું હતું કે તે નથી જાણતી કે તેને આ કહેવું જોઇએ કે નહીં પણ તે રાહુલ ગાંધીને જાણવાં ઇચ્છશે. કરિનાએ કહ્યું કે, 'મે તેમની તસવીરો જોઇ છે. અને લાગે છે કે તેમને જાણવા રસપ્રદ રહેશે. હું એક ફિલ્મ પરિવારથી આવું છુ અને તે રાજકીય પરિવાર માંથી આવે છે તો અમારી પાસે કંઇક રસપ્રદ વાતો શેર કરવા માટે હશે.'
Published at : 04 Oct 2018 11:02 AM (IST)
View More



















