શોધખોળ કરો
એરપોર્ટ પર સ્પૉટ થયા કાર્તિક અને સારા અલી ખાન, તસવીરોમાં જોવા સ્પેશિયલ બોન્ડિંગ
1/4

મુંબઈ: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને સારા અલી ખાન લવ આજ કલ ફિલ્મના સીક્વલમાં પહેલીવાર સાથે નજર આવશે. આ ફિલ્મને લઈને બન્ને શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે હાલમાં જ બન્ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. ત્યારે બન્નેની જબરજસ્ત બોન્ડિંગ જોવા મળી હતી. જેની તસવીરો સામે આવી છે.
2/4

ફિલ્મ સિવાય બન્ને પોતાના રિલેશનને લઈને પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર બન્નેની બોન્ડિંગ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
Published at : 20 Jun 2019 10:26 PM (IST)
View More





















