શોધખોળ કરો
શાહરૂખ ખાન સાથે કિસિંગ સીન પર આ એક્ટ્રેસે તોડ્યું મૌન, કહ્યું- નસીબદાર એ છે, હું નહીં
1/3

મુંબઈઃ ફિલ્મ ઝીરોના બીજા ગીત ‘હુસ્ન પરચમ’ના પ્રમોશન દરમિયાન મુંબઈ આવેલ કેટરીના કૈફે શાહરૂખ ખાનને લઈને મોટી વાત કહી છે. કેટરીનાના નિવેદન બાદ ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા. કેટરીનાએ કહ્યું કે, મેં શાહરૂખને ‘કિસ’ કરી એ તેના માટે સૌભાગ્યની વાત છે. કોણ કહે છે કે હું મારી જાતને ભાગ્યશાળી સમજી રહી છું.
2/3

જ્યારે આ અહેવાલ મળ્યા તે સમયે ગણીં ચર્ચા સાંભળવા મળી હતી. જણાવીએ કે, આ મહિને રિલીઝ થનારી શાહરૂખની ફિલ્મ ઝીરોમાં પણ કેટરીના કૈફે તેને કિસ કરી છે. ઝીરો ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફની ત્રિપુટી અંદાજે 6 વર્ષ બાદ મોટા પદડે જોવા મળશે.
Published at : 13 Dec 2018 01:58 PM (IST)
View More




















