શોધખોળ કરો
F.I.Rની આ હૉટ એક્ટ્રેસ થઇ બૉલ્ડ, વર્કઆઉટ કરતી વખતે આપ્યા આવા પૉઝ
1/7

2/7

3/7

કવિતા કૌશિકને આ સિવાય યોગા પણ કરવા ગમે છે. તેને થોડાક દિવસો પહેલા યોગા કરતાં પોતાના કેટલાક ફોટોઝ પૉસ્ટ કર્યા હતા.
4/7

કવિતાના એક પિક્ચરમાં તો તેનુ આખુ બૉડી પૉસ્ચર દેખાઇ રહ્યું છે અને તે ખરેખર સુંદર લાગી રહી છે. આ ઉપરાંત બીજા પિક્ચરમાં તેના ચહેરા પર તડકો આવી રહ્યો છે અને તે શાઇન કરી રહી છે.
5/7

કવિતા કૌશિકે પોતાના આ ફોટોઝ અપલૉડ કરતાં કેપ્શનમાં લખ્યું, જ્યારે વર્કઆઉટ તમારા મિત્ર હોય. સાથે હેશટેગ્સનો યૂઝ કરતાં તેને લખ્યું કે, પોતાની જાતને પ્રેમ કરો, પોતાની બૉડી ખુદ બનાવો.
6/7

કવિતા કૌશિકે તાજેતરમાં જ કેટલાક ફોટોઝ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે જેમાં તે પોતાની અદાઓ બતાવી રહી છે. આ તસવીરો સ્વિમિંગ પૂલની પાસેની છે. તેમાં તે વર્કઆઉટ કરી રહી છે. 37 વર્ષીય કવિતા કૌશિક આ ઉંમરે પણ એકદમ ફિટ લાગી રહી છે.
7/7

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયામાં પોતાના બૉલ્ડ ફોટોઝને લઇને કવિતા કૌશિક ફરી ચર્ચામાં આવી છે. થોડાક સમય પહેલા ટીવીની ચંદ્રમુખી ચૌટાલાએ બિકીની પહેરોલો પોતાનો એક ફોટો અપલૉડ કર્યો હતો. તેમાં તેને ભલે ગમે તે કૉમેન્ટ્સ આવ્યા હોય પણ તે પોતાના કૉન્ફિડેન્સથી બધાને જવાબ આપવામાં સફળ રહી હતી. એકવાર ફરીથી આ બૉલ્ડ એક્ટ્રેસે એવું જ કંઇક જ કર્યું જેનાથી તેના ફેન્સ ખુશ થઇ જશે.
Published at : 02 May 2018 02:55 PM (IST)
Tags :
Kavita KaushikView More





















