શોધખોળ કરો
સારા અલી ખાનનું સપનું થયું સાકાર, આ એક્ટર સાથે રોમાન્સ કરતી જોવા મળશે
1/3

નવી દિલ્હીઃ હાલમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી કાન પોતાની ડેબ્યૂ ફઇલ્મ કેદારનાથને લઈને ચર્ચામાં છે. જણાવીએ કે સારાએ એક વખત કરણ જૌહરના ચેટ શો કોફી વિધ કરણમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે સોનૂ કે ટીટૂ કી સ્વીટીના લીડ એક્ટર કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે.
2/3

હાલમાં આ ફિલ્મનું નમ અને શૂટિંગ ડેટ્સની જાહેરાત કરવામાં આવી નથી. સારા અલી ખાન એક એવી સ્ટાર કિડ છે જેની ડેબ્યૂ ફિલ્મ ફ્લોર પર આવતા પહેલા જ ધૂમ મચાવી ચૂકી છે. ટ્રેલરમાં સારાની એક્ટિંગથી લઈને તેના સુંદર લુક્સના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. જ્યારે તેની ફિલ્મને લઈને લવ જેહાદને લઈને વિવાદ પણ જોવા મળી રહ્યો છે. કેદારનાથ બાદ સારા અલી ખાનની આગામી ફિલ્મ રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબા હશે.
Published at : 28 Nov 2018 07:24 AM (IST)
View More





















