શોધખોળ કરો

KGF Chapter 3: 'રોકી ભાઈ' યશની 'KGF ચેપ્ટર 3' થિયેટરોમાં ક્યારે થશે રિલીઝ? હોમ્બલે ફિલ્મ્સે કહી દીધું

તમારા રોકી ભાઈ ઉર્ફે યશની એક વાર ફરી સિનેમાઘરોમાં એન્ટ્રી થવા જઈ રહી છે. હોમ્બલે ફિલ્મ્સના સ્થાપક વિજય કિરંગાન્દુરે ખુલાસો કર્યો છે કે તેઓ  KGF ચેપ્ટર 3ને સ્ક્રીન પર લાવી રહ્યા છે

KGF Chapter 3: રાહ જોવાનો સમય પૂરો થયો. જે ખબર માટે તમે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ બેઠા હતા. તે સમાચાર આવી ગયા છે. હા, અભિનેતા યશના જન્મદિવસ પર એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. યશના જન્મદિવસ પર KGF ચેપ્ટર 3ની જાહેરાત કરવામાં આવી છે. હોમ્બલે ફિલ્મ્સના સ્થાપક વિજય કિરંગાન્દુરે ચાહકોને એક અદ્ભુત ભેટ આપી છે અને જાહેર કર્યું છે કે તમારા રોકી ભાઈ થિયેટરોમાં ક્યારે આવશે. દિલ થામીને બેસો કારણ કે તેમણે ફિલ્મ વિશે જે પણ કહ્યું છે અમે તમને તે બધું જ કહેવા જઈ રહ્યા છીએ.

હોમ્બલે ફિલ્મ્સના સ્થાપક વિજય કિરગંદુરએ કર્યો ખુલાસો 

મીડિયા સાથેની વાતચીત દરમિયાન હોમ્બલે ફિલ્મ્સના સ્થાપક વિજય કિરગંદુરએ ખુલાસો કર્યો છે કે KGF ચેપ્ટર 3નું પ્રી-પ્રોડક્શન કાર્ય હજી શરૂ થયું નથી પરંતુ તે ગમે ત્યારે શરૂ થઈ શકે છે. અત્યારે ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત નીલ વ્યસ્ત છે. તે ફ્રી થતાં જ કામની ગાડી દોડવા લાગશે. વિજયના કહેવા પ્રમાણે આ ફિલ્મ ન તો 2023માં આવશે અને ન તો 2024માં. તેના બદલે આ ફિલ્મ 2025 સુધીમાં રિલીઝ થશે.

યશના ચાહકો માટે ખરાબ સમાચાર છે

વિજય કિરંગાન્દુરે વધુમાં જણાવ્યું કે 'KGF ચેપ્ટર 3' હવે આવી રહી છે. પરંતુ અમે તેના ચેપ્ટર 5ની યોજના બનાવી રહ્યા છીએ. તે કહે છે આ ફ્રેન્ચાઈઝીને પ્રકરણ 5 સુધી આગળ લઈ જવાની યોજના છે. તે પણ શક્ય છે કે KGF પાંચમા ચેપ્ટરથી આગળ ચાલુ રહેશે. આટલા સારા સમાચાર આપ્યા પછી તેણે યશને લગતા એક ખરાબ સમાચાર પણ આપ્યા. વિજય કિરંગાન્દુરે કહ્યું કે પાંચમા ચેપ્ટર પછી યશને રોકી તરીકે બદલવામાં આવી શકે છે. તેણે કહ્યું, 'શક્ય છે કે KGF ફ્રેન્ચાઇઝીમાં 5મા ભાગ પછી, જેમ્સ બોન્ડ સિરીઝની જેમ અન્ય હીરો રોકી ભાઈની ભૂમિકા ભજવે, જ્યાં હીરો બદલાતા રહે છે.'

તેથી જ KGF ચેપ્ટર 3માં વિલંબ થઈ રહ્યો છે

વધુમાં વિજયે જણાવ્યું કે તે હજુ સુધી KGF 3નું પ્લાનિંગ કરી શક્યા નથી. પ્રશાંત નીલ હાલમાં 'સલાર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી જ તે આ ફિલ્મને વધુ સમય આપી શક્યા નથી. તેથી જ તે ત્રીજા ભાગની વાર્તાને આગળ વધારી શક્યા નથી અને સંવાદથી લઈને પટકથા સુધી બધું જ અટકી ગયું છે. પ્રશાંત નીલ સાથે પ્રભાસ માટે 'સાલર' ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પ્રશાંત નીલ પાસેથી જ્યાં KGF પછી દર્શકોની અપેક્ષાઓ વધી છે. તે જ સમયે 'રાધે શ્યામ' અને 'સાહો' ખરાબ રીતે પીટાયા બાદ દર્શકો પ્રભાસ પાસેથી 'બાહુબલી'ની અપેક્ષા રાખી રહ્યા છે.

ટોપ સ્ટોરી

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન

Embed widget