શોધખોળ કરો
‘સંજૂ’ બાદ હવે આ અભિનેતાના જીવન પર બનશે ફિલ્મ, જાણો કોણ હશે લીડ રોલમાં...
1/5

આમ તો કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેકને એક બીજા સાથે બનતું નથી તે જગજાહેર છે જ. એવામાં જો કૃષ્ણા અભિષેક કપિલનો રોલ નિભાવે તો તે બહુ રસપ્રદ હશે.
2/5

કપિલ શર્માની બાયોપિકના ખ્યાલ વિશે વિનોદ તિવારીએ કહ્યું કે “ફિલ્મ સંજૂ જોયા બાદ હું એક બાયોપિક બનાવવા માટે પ્રેરિત થયો અને મને અહેસાસ થયો કે તે બાયોપિક કપિલ શર્માની હોય શકે છે. મને લાગે છે કે એમની સ્ટોરી લોકોની સામે આવવી જોઈએ. આના માટે કપિલની બાયોપિક બનાવવા માટે તૈયાર હોય તેવા પ્રોડ્યુસર સાથે મેં વાત કરી છે.
Published at : 07 Jul 2018 07:32 AM (IST)
View More





















