શોધખોળ કરો

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નિ હસીન જહાં ચમકશે ફિલ્મમાં. જાણો કોણ છે ડિરેક્ટર ?

1/5
 મુંબઈ: ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નિ હસીન જહાં ફિલ્મોમાં જોવા મળશે. હસીન જહાંને એક બોલીવુડ ફિલ્મ મળી છે અને આ ફિલ્મનું નામ ફતવા છે. આ ફિલ્મ અમજદ ખાનના નિર્દેશનમાં બની રહી છે. હસીન જહાં આ ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. હસીન જહાંએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતની જાણકારી આપી હતી.

2/5
અમજદ ખાને કહ્યું, હું તેને ઘણા લાંબા સમયથી જાણતો હતો તે ખૂબ જ મજબૂત મહિલા હોવાથી હસીન જહાં મારી પ્રથમ પસંદગી હતી.

3/5
ફિલ્મના ડાયરેક્ટર અમજદ ખાને જણાવ્યું હતું કે આ ભૂમિકા માટે હસીન જહાંને પસંદ કરવાનું જહાં-શામી વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.
ફિલ્મના ડાયરેક્ટર અમજદ ખાને જણાવ્યું હતું કે આ ભૂમિકા માટે હસીન જહાંને પસંદ કરવાનું જહાં-શામી વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. "મારી ફિલ્મ એ તોફાન પર આધારિત છે. ફિલ્મમાં બે મુખ્ય પાત્રો છે - તેમાંની એક હિન્દુ અને અન્ય મુસ્લિમ અને જહાં એક રિપોર્ટરની ભૂમિકા ભજવશે.
4/5
મોડેલિંગ પર પાછા ફરવાના નિર્ણય વિશે વાત કરતા જહાંએ જણાવ્યું હતું કે  જીવનને ટકાવી રાખવા માટે તેને મોડેલિંગમાં પાછા ફરવું પડશે.
મોડેલિંગ પર પાછા ફરવાના નિર્ણય વિશે વાત કરતા જહાંએ જણાવ્યું હતું કે જીવનને ટકાવી રાખવા માટે તેને મોડેલિંગમાં પાછા ફરવું પડશે. "મારા અને બાળકો માટે પૈસા કમાવવા માટે કંઈક કરવું પડે તેમ હતું મારી પાસે કોઈ અન્ય વિકલ્પ નથી. મને ફિલ્મ માટે ડિરેક્ટર અમજદ ખાન દ્વારા સંપર્ક કરાયો હતો, જેમાં હું સહમત થઈ હતી. મને કાનૂની લડાઈ માટે પણ પૈસાની જરૂર છે.
5/5
હસીન જહાંએ કહ્યું જો બધું જ પ્લાન મૂજબ ચાલશે તો  આ ફિલ્મું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget