શોધખોળ કરો
મુંબઈઃ બોલિવૂડના જાણીતા સિંગરના ઘરે થઈ ચોરી, જાણો વિગત
1/4

ઘટના જે સમયે બની તે સમયે મીકા સિંહના ઘરમાં એક વ્યક્તિ દાખલ થયા બાદ બહાર નીકળતો હોવાના ફૂટેજ સામે આવ્યા છે. મીકાનો ઘરમાં આવવા-જવાનો સમય ફિક્સ ન હોવાના કાણે ચોરે તેનો ફાયદો ઉઠાવી ઘરમાં પડેલો માલ સાફ કરી દીધો હતો. શંકાસ્પદ વ્યક્તિએ ચોરી કર્યા બાદ મીકા સિંહનું ઘર છોડી દીધું હતું. પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
2/4

શંકાસ્પદ વ્યક્તિ મીકા સિંહના પ્રોજેક્ટ્સ અને લાઇવ શોને ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરતો હતો. 10 વર્ષથી પણ વધારે સમયથી તે મીકા સિંહ સાથે કામ કરી રહ્યો છે. ઓશિવારા પોલીસ સ્ટેશનના અધિકારીના કહેવા મુજબ મીકાના મેનેજરે ચોરીની ઘટના અંગે જાણ કરી હતી.
Published at : 31 Jul 2018 09:53 AM (IST)
View More





















