શોધખોળ કરો
TV અભિનેત્રી ‘બબીતા’ને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કયા સ્ટાર્સે રંગ લગાવ્યો, જુઓ આ રહી તસવીરો
1/6

2/6

3/6

આ તસવીરોમાં મુનમુન દત્તા એકદમ કલરફુલ જોવા મળી રહી છે. તેનાં ચહેરા પર અને કપડાં પર રંગ લગાવેલો જોવા મળી રહ્યો છે, જેમાં તે ખુબ જ આકર્ષક લાગી રહ્યા છે.
4/6

બબીતાજી સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહે છે અને તે પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેણે હોળીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
5/6

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબિતાના કેરેક્ટરથી ફેમસ મુનમુન દત્તાએ પણ પોતાની હોળીની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર્સ કાસ્ટ સાથે હોળી રમતી જોવા મળે છે.
6/6

મુંબઈ: સમગ્ર દેશમાં બોલિવૂડ અને ટેલિવૂડ સેલિબ્રિટીઓએ પણ હોળીનો રંગભર્યો તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો. ઈન્ટરનેટ પર અનેક સ્ટાર્સની તસવીરો વાયરલ થઈ હતી.
Published at : 23 Mar 2019 03:31 PM (IST)
Tags :
Tarak Mehta Ka Ulta ChasmaView More
Advertisement





















