શોધખોળ કરો

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે કહ્યું- હું મારી લાઇફમાં ખુશ છું, 17 વર્ષની કેરિયરમાં હું ઘણુંબધુ શીખી

1/11
મુંબઇઃ આજથી લગભગ 17 વર્ષ પહેલા નેહા ધૂપિયા જ્યારે દિલ્હી છોડીને સપનાઓની નગરી મુંબઇ આવી હતી ત્યારે તેના પિતાનને લાગતું હતું કે તે બહુજલ્દી જ પાછી આવી જશે. નેહા જોકે પોતાની લાંબી કેરિયર માટે તે પોતાને ભાગ્યશાળી માને છે પણ હજુ તે ઘણુબધુ કરવા માગે છે.

2/11
નેહાએ 1994માં મલયાલમ ફિલ્મ 'મિન્નરમ'થી પડદા પર ચમકેલી, ત્યારબાદ વર્ષ 2002માં તેને ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો અને તેના એકવર્ષ બાદ તેને ફિલ્મ કયામત: સિટી અંડર થ્રેટ' થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

3/11
4/11
5/11
આજકાલ નેહા પોતાના ટૉક શૉને લઇને ચર્ચામાં છવાયેલી છે.

6/11
કઇ વાત પર અફસોસના સવાલ પર નેહાએ કહ્યું,
કઇ વાત પર અફસોસના સવાલ પર નેહાએ કહ્યું, "માત્ર કામ માટે ખોટા વિકલ્પોને શોધવાનો અફસોસ છે, આ સિવાય બીજુ કંઇજ નહીં. નેહા આજકાલ એમટીવી પર પ્રસારિત થઇ રહેલો એક્શન રિયાલિટી શૉ 'રૉડીઝ એક્સ્ટ્રીમ'માં એક ગેન્ગની લીડરના રૂપે દેખાઇ રહી છે.
7/11
નેહા 'હિન્દી મીડિયમ' અને 'તુમ્હારી સુલૂ' ઉપરાંત 'જુલી', 'એક ચાલીસ કી લાસ્ટ લૉકલ', 'મિથ્યા', 'સિંગ ઇઝ કિંગ' અને 'દસવિદાનિયા' જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

8/11
હું હંમેશા અને વધુ કરવા માંગુ છું. આનંદ બૉક્સ ઓફિસ, તમારી કમાણી કે ઇમેજથી પરિભાષિત નથી હોતી કેમકે તમે દિનપ્રતિદિન બેસ્ટ કરવા માટે સંઘર્ષરત રહો છો.

9/11
તેને કહ્યું,
તેને કહ્યું, "મે મારી જીવનમાં જે પણ નિર્ણયો લીધા છે તેને લઇને હું ખુબ ખુશ છું. હું ખુશ છું કે મારો ઓપ્શન અવેલેબલ છે અને મે એક એવા શહેરમાં જિંદગી બનાવી લીધી જ્યાં હું પહેલા ક્યારેય ન હોતી આવી.
10/11
નેહાએ કહ્યું કે તેની પાસે હજુ પણ તે ટિકીટ અવેલેબ છે, તેણીએ કહ્યું કે, હું છેલ્લા 17 વર્ષોથી અહીં મુંબઇમાં છું. એક્ટ્રેસે કહ્યું કે એક વ્યક્તિ તરીકે આજે તેના પર બહુ વધુ વિશ્વાસ છે.

11/11
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget