શોધખોળ કરો
નિક જોનાસે જૂતાં પાછાં લેવા સાળી પરીણીતિને કેટલા લાખ આપવા પડ્યા? જાણો વિગત
1/5

નોંધનીય છે કે, પ્રિયંકા અને નિકના રૉયલ વેડિંગ જોધપુરના ઉમેદ ભવનમાં 1-2 ડિસેમ્બરે થઇ ચૂક્યા છે. ત્યારબાદ 4થી ડિસેમ્બરે દિલ્હીની તાજ પેલેસ હૉટલમાં એક ગ્રાન્ડ રિસેપ્શન પણ યોજવામાં આવ્યુ હતું.
2/5

જોકે, જ્યારે જુતા ચોરીનો સમય આવ્યો ત્યારે પરીણિતીએ જુતા ચોર્યા અને નિકની પાસે પૈસાની માંગણી કરી હતી, તેને નિક પાસે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા, જે નિકે તાત્કાલિક કાઢીને આપી દીધા હતા.
3/5

મુંબઇઃ પ્રિયંકા અને નિકના લગ્ન 1-2 ડિસેમ્બરના રોજ હિન્દુ અને ક્રિશ્ચયન રીતિ-રીવાજ પ્રમાણે થઇ ગયા. લગ્ન સમારોહથી લઇ લગ્નની બધી વિધીમાં અનેક પ્રકારની ઘટના બની, આમાં એક ઘટના જુતા ચોરીની પણ બની હતી.
4/5

5/5

જુતા ચોરીમાં નિકની એકમાત્ર સાળી પરીણિતી ચોપડાએ જીજા નિકની પાસે ખાસ માગણી પણ કરી હતી. નિક જોનાસની એકમાત્ર સાળી પરીણીતિ ચોપરાએ જૂતા ચોરીના રીત રીવાજ માટે બે મહિના અગાઉ પ્લાનિંગ શરૂ કરી દીધું હતી. આ મામલે પરીણીતિએ કહ્યું કે, મેં જીજા નિક પાસે જુતા ચોરીના 37 કરોડ રૂપિયા માંગ્યા હતા, તો જીજુએ જવાબમાં કહ્યું કે હું તને ડબલ આપીશ.
Published at : 05 Dec 2018 10:59 AM (IST)
Tags :
Parineeti ChopraView More





















