શોધખોળ કરો

ડેટિંગના સવાલ પર Raghal Chadhaએ તોડ્યું મૌન, કહ્યું- 'પરિણિતીથી નહી, મારાથી રાજનીતિના સવાલ પૂછો

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે ડેટિંગના સમાચાર પર મૌન તોડતા રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે આ બધા પ્રશ્નો તેને પૂછવા જોઈએ પરિણિતીને નહીં.

બોલિવૂડ અને રાજકારણનું મિશ્રણ તાજેતરના દિવસોમાં જોવા મળ્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા સ્વાભાવિક રીતે પ્રશ્નો ઉભા થાય છે. હવે જ્યારે સવાલો ઊભા થયા છે ત્યારે રાઘવ ચઢ્ઢાએ આ અંગે ખુલાસો કર્યો છે. રાઘવ ચઢ્ઢાએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે મને રાજનીતિના પ્રશ્નો પૂછો પરિણીતી વિશે પ્રશ્ન ના કરો. બે દિવસ પહેલા બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે મુંબઈમાં જોવા મળી હતી.

બંને એકસાથે દેખાયો

બંને કેમેરામાં જોવા મળ્યા બાદ લોકોએ અટકળો શરૂ કરી દીધી હતી. બંને એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા છે. જ્યાં બંને શાનદાર લુકમાં સાથે જોવા મળે છે. ગઈકાલે સાંજે બંને સફેદ શર્ટમાં જોવા મળ્યા હતા. આ ફોટો જોયા બાદ તેમના ફેન્સ પણ પૂછવા લાગ્યા છે કે શું આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.

View this post on Instagram
 
A post shared by ᴘᴀʀɪɴᴇᴇᴛɪ ⁽ˢʰᵉ ᶠᵒˡˡᵒʷˢ⁾ (@parineeti.chopra.love)

ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને એકસાથે 'ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ'ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ભારતમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે. ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના સહયોગથી નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) દ્વારા આ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે અહીં ભારતીય વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી હતી.

બંને સિંગલ છે

તમને જણાવી દઈએ કે 15 વર્ષ પહેલા પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની સ્ટુડન્ટ હતી. રાઘવ ચઢ્ઢાના શિક્ષણની વાત કરીએ તો તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. પરિણીતી અને રાઘવ બંને અભ્યાસમાં હોશિયાર હતા અને તેમના ક્લાસમાં ટોપર્સ પણ હતા. એવું પણ બની શકે છે કે બંને સારી રીતે મળી જાય. રિલેશનશિપ સ્ટેટસની વાત કરીએ તો પરિણીતી સિંગલ છે અને રાઘવે પણ 34 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget