શોધખોળ કરો

Parineeti Raghav Wedding Venue: પરિણીતી-રાઘવે નક્કી કર્યું લગ્ન સ્થળ, આ શાહી જગ્યાએ લેશે સાત ફેરા, જાણો કેટલું છે ભાડું

Parineeti Raghav Wedding:પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્ન માટે ધ ઓબેરોય ઉદય વિલાસ બુક કરાવ્યો છે.

Parineeti Raghav Wedding Venue:  પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓએ તેમનું વેડિંગ ડેસ્ટિનેશન પણ નક્કી કરી લીધું છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહેવાલ છે કે આ વર્ષના અંત સુધીમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે અને તેઓએ તેમના લગ્ન માટે સ્થળ પણ નક્કી કરી લીધું છે.

રાઘવ અને પરિણીતીએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં ધામધૂમથી સગાઈ કરી હતી અને હવે રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ થશે. આ માટે તેણે એક આલીશાન હોટેલ બુક કરાવી છે. તાજેતરમાં, આ કપલ રાજસ્થાનમાં સ્કાઉટિંગ સ્થળોએ જોવા મળ્યું હતું.

View this post on Instagram
 
A post shared by @parineetichopra

ક્યાં કરશે લગ્ન

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્ન માટે ધ ઓબેરોય ઉદયવિલાસ બુક કરાવ્યો છે. આ હોટેલ ઉદયપુરના પિચોલા તળાવના કિનારે આવેલી છે. મેવાડના મહારાજાની હોટેલ ઓબેરોય ઉદયવિલાસ, લીલાછમ લૉન, મેવાડ શૈલીના આંગણા, ફુવારા, સ્વિમિંગ પુલ સાથે કોઈ વૈભવી મહેલથી ઓછું નથી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ કપલના લગ્નની પરંપરાગત વિધિઓ થશે.

Parineeti Raghav Wedding Venue: પરિણીતી-રાઘવે નક્કી કર્યું લગ્ન સ્થળ, આ શાહી જગ્યાએ લેશે સાત ફેરા, જાણો કેટલું છે ભાડું

કેટલું છે ભાડું

જો તમે ધ ઓબેરોય ઉદયવિલાસની ઓફિશિયલ વેબસાઈટ પર નજર કરીએ તો તમારે અહીં એક રૂમ માટે 35,000 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, અહીં કોહિનૂર સ્યુટ માટે એક રાતનો ખર્ચ 11 લાખ રૂપિયા છે.

Parineeti Raghav Wedding Venue: પરિણીતી-રાઘવે નક્કી કર્યું લગ્ન સ્થળ, આ શાહી જગ્યાએ લેશે સાત ફેરા, જાણો કેટલું છે ભાડું

રાજસ્થાન સેલિબ્રિટિઝ માટે રહ્યું છે હોટ વેડિંગ ડેસ્ટિનેશન

રાજસ્થાન હંમેશાથી બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે હોટ વેડિંગ ડેસ્ટિનેશન રહ્યું છે. કેટરિના કૈફ-વિકી કૌશલ, પ્રિયંકા ચોપરા-નિક જોનાસ અને સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી જેવા ઘણા યુગલોએ રાજસ્થાનમાં વિવિધ લગ્ન સ્થળોએ લગ્ન કર્યા છે.

View this post on Instagram
 
A post shared by @parineetichopra

અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા તેમની સગાઈથી સતત ચર્ચામાં છે. આ કપલને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. જ્યારે પણ બંને એકસાથે જોવા મળે છે ત્યારે ફેન્સ તેમની તસવીરો જોવા ઈચ્છે છે. હાલમાં પરિણીત અને રાઘવ લંડનમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. યુકેની રાજધાનીમાંથી તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. તાજેતરમાં ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયન ફાઈનલ મુકાબલો નીહાળવા આવ્યા હતા. બંનેની ઘણી તસવીરો ઓનલાઈન સામે આવી છે જેમાં તેઓ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળે છે. જ્યાં અભિનેત્રીએ લીલા બ્લેઝર અને સનગ્લાસ સાથે સફેદ ટ્રાઉઝર અને ટોપ પહેર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત

વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'

અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં કૌભાંડના આકા કોણ ?Hun To Bolish : હું તો બોલીશ : ભેળસળિયાઓને ત્યાં બુલડોઝર ક્યારે ?Ahmedabad: અમદાવાદમાં ફરી થાર કાર ચાલકનો આતંક,  કારચાલકે રિક્ષા અને પોલીસને ઉડાવવાનો કર્યો પ્રયાસRamesh Oza on Jalaram Bapa Controversy: જલારામ બાપાને અંગે ટિપ્પણી મુદ્દે  રમેશભાઈ ઓઝાએ તોડ્યું મૌન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત? ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
મેદાનમાં આવી સુનામી..., ODI મેચમાં બન્યા 770 રન, ફટકાર્યા 50 ચોગ્ગા અને 22 છગ્ગા; એક બેટ્સમેને રમી 404 રનની ઇનિંગ

'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO

IPL 2025 ના આ નિયમને લઈ હોબાળો, વિરાટ કોહલી બાદ હવે કપિલ દેવે પણ ખોલ્યો મોરચો;દબાણમાં BCCI

અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું

Embed widget