શોધખોળ કરો
ફિલ્મ 'પટાખા'ના આઈટમ સોંગ હેલ્લો...હેલ્લોમાં મલાઈકાનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
1/4

આ ફિલ્મનું પ્રથમ ગીત છે જેને રિલીઝ કરવામાં આવ્યું છે. 4 સપ્ટેમ્બરના રિલીઝ કરવામાં આવેલા આ સોંગને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સોંગને ગુલઝાર દ્વારા લખવામાં આવ્યું છે અને ગણેશ આચાર્યએ તેની કોરિયોગ્રાફી કરી છે.
2/4

મલાઈકા અરોરાનું નવું સોંગ હેલ્લો હેલ્લો રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત વિશાલ ભારદ્વાજે કમ્પોઝ કર્યુ છે અને રેખા ભારદ્વાજે અવાજ આપ્યો છે.
Published at : 11 Sep 2018 01:06 PM (IST)
Tags :
Malaika AroraView More





















