નમ્રતા મલ્લાએ નાકમાં નથ પહેરીને શેર કરી બૉલ્ડ તસવીરો, કેપ્શનમાં લખ્યું- ઇચ્છા રાખો અને............
આ તસવીરોમાં એક્ટ્રેસનો લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, એક્ટ્રેસે તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું -ઇચ્છા રાખો, સપના જુઓ અને પુરા કરો.....
Namrita Malla, ભોજપુરી હસીના નમ્રતા મલ્લા (Namrita Malla) આજકાલ પોતાના લૂકને લઇને ખુબ ચર્ચામાં રહે છે. અવારનવાર પોતાના નવા લૂકને ફેન્સ સામે મુકી રહી છે. તાજેતરમાં જ આવા જ દેસી સ્વેગ વાળી તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. નમ્રતા મલ્લાએ તાજેતરમાં જ એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, તેમાં તે હૉલ્ટર નેક બ્રાલેટની સાથે હેવી જ્વેલરી પહેરીને દેખાઇ રહી છે. તેનો આ લૂક એકદમ ગ્લેમરસ છે.
આ તસવીરોમાં એક્ટ્રેસનો લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, એક્ટ્રેસે તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું -ઇચ્છા રાખો, સપના જુઓ અને પુરા કરો..... મૉડર્ન લૂકને દેસી ટચમાં આપવા માટે નમ્રતા મલ્લાએ નાક નથ અને માંથામા માંગ અને ટીકો પણ લગાવ્યો છે. એક્ટ્રેસની આ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે.
નમ્રતા મલ્લાની તસવીરો પર ફેન્સ ઢગલાબંધ કૉમેન્ટે અને શેરિંગ મળી રહી છે, એક ફેને લખ્યું - શું સુંદરતા છે, તમે આ આઉટફિટમાં એકદમ ગૉર્જિયસ લાગી રહ્યાં છો. તો વળી બીજાએ લખ્યું - નાઇસ ડ્રેસ.
View this post on Instagram
ખાસ વાત છે કે આ ભોજપુરી હસીના એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે સારી ડાન્સર પણ છે, અને તેના કેટલાય વીડિયો અને મ્યૂઝિક આલ્બમ યુટ્યૂબ અને સોશ્યલ મીડિયા પર જોઇ શકાય છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો
IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !
Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ
Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ
VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર