શોધખોળ કરો
પ્રિયાને બૉલીવુડમાંથી મળી ઓફર, પણ પાડી દીધી ના, કહ્યું- હું આ કારણે ફિલ્મ નહીં કરું
1/6

પ્રિયાએ કહ્યું કે વીડિયો વાયરલ થયા પછી તેને 'પિંક' ફિલ્મના ડાયરેક્ટરે પોતાના અપકમિંગ પ્રૉજેક્ટ માટે અપ્રૉચ કર્યું હતું પણ અત્યારે તે જૂન સુધી પોતાની ડેબ્યૂ ફિલ્મ પર જ ફોકસ કરવા માગે છે. 'ઉરુ આદર લવ' જૂનમાં રિલીઝ થવાની છે.
2/6

પ્રિયાએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બૉલીવૂડમાં કામ કરવા ઇચ્છે છે, એટલું જ નહીં પ્રિયા ‘પદ્માવત’ ફિલ્મના ડાયરેક્ટરર સંજય લીલા ભંસાળીની સાથે કામ કરવા ઇચ્છે છે, તેની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છે.
Published at : 14 Feb 2018 03:34 PM (IST)
Tags :
Priya PrakashView More























