શોધખોળ કરો
#MeToo: હવે આ હોટ એક્ટ્રેસે સૌથી મોટા વિલન પર લગાવ્યો જાતીય શોષણનો આરોપ
1/3

જ્યારે પૂનમે સાથી કલાકારનું નામ પૂછ્યું તો તેમણે કહ્યું, 'હું અત્યારે કોઇ જ વિવાદમાં પડવા નથી માંગતી. મારી ફિલ્મ રિલીઝ થવાની છે. હું તેમનું નામ લેવા નહીં માંગુ કારણ કે તેમની મારી ઊંમરની દીકરી છે.' પૂનમે કોઇનું નામ તો ન લીધુ પરંતુ કહ્યું કે તે કલાકાર ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટા વિલનમાંનો એક છે.
2/3

#MeTooમાં પૂનમ પાંડે એ કહ્યું છે કે, ' એક્ટ્રેસને આવી વસ્તુઓમાંથી પસાર થવુ પડે છે. ફિલ્મની શૂટિંગ દરમિયાન મને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. અમે શૂટિંગ દરમિયાન બેડરૂમ સીન શૂટ કરતા હતાં. આ દરમિયાન મારા સાથી કલાકાર એવું જતાવી રહ્યાં હતા કે તે મારી સાથે રીલ નહીં પરંતુ રિયલ લાઇફમાં મારી સાથે બેડરૂમ સીન કરે છે.'
Published at : 15 Oct 2018 07:29 AM (IST)
View More




















