શોધખોળ કરો

Shocking: 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં હવે આ અભિનેતા જોવા નહીં મળે! જાણો શું છે કારણ...

1/5
લંડનથી પરત ફર્યા બાદ જ્યારે શામ પાઠકને શૂટિંગ પર ન આવવા વિશે પૂછવામાં આવ્યું તો આ સવાલ પર અસિત મોદી અને શ્યામ વચ્ચે વિવાદ થઈ ગયો અને ત્યાર બાદ તેમને શોમાંથી જવા માટે કહેવામાં આવ્યું. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી કે શ્યામ પાઠક શોનો હિસ્સો છે કે નહીં.

2/5
 દિલીપ જોશીએ લંડન જવાની જાણકારી શોના મેકર્સને પહેલા જ આપી દીધી હતી, જ્યારે શ્યામ પાઠકે આ વાતની સૂચના મેકર્સને આપી હતી. શ્યામ પાઠક લંડનમાં હોવાને કારણે મેકર્સને શૂટિંગના સમયે શોના સેટ પર તેની રાહ જોવી પડી હતી.

3/5
 અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, શ્યામ પાઠક હાલમાં જ શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીની સાથે એક ઇવેન્ટ માટે લંડન ગયા હતા. બન્ને કલાકાર લંડનમાં ભારતીય મૂળના લોકો માટે એક ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે લંડન પહોંચ્યા હતા.

4/5
નવી દિલ્હીઃ જાણીતી ટીવી સિરયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાની ભૂમિકા ભજવનાર કલાકાર શ્યામ પાઠકને સીરિયલમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર શોના પ્રોડ્યૂસર અસિત મોદી સાથે થયેલ વિવાદ બાદ તેમને શોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.

5/5
એન્ટરટેનમેન્ટ ન્યૂઝ પોર્ટલ સ્પોટબોય ડોટ કોમના અહેવાલ અનુસાર શ્યામ પાઠક હવે આ શોનો ભાગ નથી રહ્યા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તેમના શોના પ્રોડ્યૂસર અસિત મોદીની સાથે ઝઘડો થયો હતો ત્યાર બાદ તેમને શોમાંથી જવા માટે કહેવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

Embed widget