શોધખોળ કરો
‘સાહો’ની બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી, સાત દિવસમાં 116 કરોડની કરી કમાણી
સાહોને નેગેટિવ રિવ્યૂ ભલે મળ્યા હોય પરંતુ બૉક્સ ઓફિસ કલેક્શને જોતાં તેની કમાણી પર કોઈ અસર પડી નથી. દુનિયાભરના લોકો સાહો જોવા માટે થિયેટર પહોંચી રહ્યાં છે. આ જ કારણ છે કે સાહોએ દુનિયાભરમાં 350 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે.

નવી દિલ્હી: ફિલ્મ ‘સાહો’એ બોક્સ ઑફિસ પર સાત દિવસમાં ધમાકેદાર કમાણી કરી છે. 350 કરોડના બીગ બજેટમાં સૂજીતના નિર્દેશનમાં બનેલી સ્પાઈ થ્રિલરમાં બાહુબલી ફેમ પ્રભાસ અને શ્રદ્ધા કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી છે.
સાહોને નેગેટિવ રિવ્યૂ ભલે મળ્યા હોય પરંતુ બૉક્સ ઓફિસ કલેક્શને જોતાં તેની કમાણી પર કોઈ અસર પડી નથી. દુનિયાભરના લોકો સાહો જોવા માટે થિયેટર પહોંચી રહ્યાં છે. આ જ કારણ છે કે સાહોએ દુનિયાભરમાં 350 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે.
સાહોને નેગેટિવ રિવ્યૂ ભલે મળ્યા હોય પરંતુ બૉક્સ ઓફિસ કલેક્શને જોતાં તેની કમાણી પર કોઈ અસર પડી નથી. દુનિયાભરના લોકો સાહો જોવા માટે થિયેટર પહોંચી રહ્યાં છે. આ જ કારણ છે કે સાહોએ દુનિયાભરમાં 350 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે. ચાર ભાષામાં રિલીઝ થયેલી સાહો હિંદી વર્ઝનમાં પણ હિટ સાબિત થઈ છે. ફિલ્મે 100 કરોડનો બેન્ચમાર્ક પહેલા જ પાર કરી લીધો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે સાહો ચાલુ વર્ષે પ્રથમ અઠવાડિયામાં હિંદીની ચોથી હાઈએસ્ટ ગ્રૉસર ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધી ભારતમાં નેટ બૉક્સ ઓફિસ કલેક્શન 116.03 કરોડની કરી લીધી છે.Top 5 *Week 1* biz... 2019 releases... 1. #Bharat ₹ 180.05 cr [9 days] 2. #KabirSingh ₹ 134.42 cr 3. #MissionMangal ₹ 128.16 cr [8 days] 4. #Saaho [#Hindi] ₹ 116.03 cr 5. #Kesari ₹ 105.86 cr [8 days] Nett BOC. India biz. #Hindi films only.
— taran adarsh (@taran_adarsh) September 6, 2019
#Saaho has an excellent Week 1... Is the fourth highest *Week 1* grosser of 2019... Fri 24.40 cr, Sat 25.20 cr, Sun 29.48 cr, Mon 14.20 cr, Tue 9.10 cr, Wed 6.90 cr, Thu 6.75 cr. Total: ₹ 116.03 cr Nett BOC. #India biz. #Hindi version.
— taran adarsh (@taran_adarsh) September 6, 2019
વધુ વાંચો





















