ઉલ્લેખનીય છે કે, કપલ 28 ડિસેમ્બરના રોજ સ્વિત્ઝર્લેન્ડ બીજા હનીમૂન માટે રવાના થશે, અને10 જાન્યુઆરીએ પરત આવશે. ત્યારબાદ ન્યૂ ઇયર માટે લેક જેનેવાના રિસોર્ટ ટાઉન જશે.
3/8
ફેશન ડિઝાઇનર સબ્યસાચી અને બીજા મહેમાનો સાથે પૉઝ આપતી પ્રિયંકા ચોપડા.
4/8
તસવીરે શેર કરતાં એક્ટ્રેસ લખ્યુ, આ સ્પેશ્યલ દિવસને ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે શેર કરવુ ખુબ ખાસ છે, તે મુસ્કાન, પ્યાર અને હગ.''
5/8
મુંબઇઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની લગ્ન આ વર્ષે થઇ ગયા, તેમનું લગ્ન સૌથી ચર્ચિત રહ્યું. પ્રિયંકા અને નિક બન્ને જોધપુરના ઉમેદભવન પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી પણ હવે કેટલીક એવી તસવીરો પણ સામે આવી છે જે લગ્નમાં ક્યારેય જોવા નથી મળી. અહીં કેટલીક Unseen તસવીરો છે.
6/8
વેડિંગ ફેસ્ટિવિટીની આ તસવીર સૌથી ચર્ચિત છે. નિકે પ્રિયંકાને ખોળામાં લઇને હૉટ પૉઝ આપ્યો હતો. આ તસવીર ઉમેદભવન પેલેસની છે.
7/8
રેડ ગાઉનમાં એક્ટ્રેસ લાલ દુપટ્ટો, બંગડીઓ અને નેકલેસ-ટીકાની સાથે સ્ટાઇલમાં જોવા મળી હતી.
8/8
તસવીરોમાં પ્રિયંકા રેડ ગાઉનમાં જોવા મળી રહી છે. જોધપુરમાં હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે થયેલા રિસેપ્શનમાં એક્ટ્રેસનો હૉટ પૉઝ. આ ગાઉનને સબ્યસાચીએ ડિઝાઇન કર્યુ છે.