શોધખોળ કરો
મુકેશ અંબાણીની દીકરીની સગાઈમાં આ હોટ એક્ટ્રેસનો દાવ થઈ ગયો, પહેરવા માટે બીજા પાસે માંગવા પડ્યા કપડા
1/4

ઈવેન્ટમાં ઘણાં સેલિબ્રિટી વધારાના આઉટફિટ્સ સાથે લઈને આવ્યા હતા. તેમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકા આ બાબતને લઈને ચિડાઈન ન હતી અને તેણે મનીષ અને તેના ફ્રેન્ડ્સે તેના માટે જે આઉટફિટ્સની વ્યવસ્થા કરી હતી તે પહેરી લીધા હતા.
2/4

સામાન મોડો પહોંચવાને લીધે પ્રિયંકાએ બીજાના કપડા પહેરવાનો વારો આવ્યો હતો. અહેવાલ અનુસાર ફેશન ડિઝાઈનર મનીષ મલહોત્રા અને બીજા અન્ય ફ્રેન્ડ્સે મળીને પ્રિયંકાને મદદ કરી હતી અને ઈશા અંબાણીની સગાઈમાં પહેરવા માટે આઉટફિટની વ્યવસ્થા કરી આપી હતી.
Published at : 26 Sep 2018 07:53 AM (IST)
View More





















