શોધખોળ કરો
પોતાની મરજીથી નહીં પણ આ વ્યક્તિના કહેવા પર પ્રિયંકા ચોપરાએ છોડી ‘ભારત’ ફિલ્મ, નામ જાણીને ચોંકી જશે સલમાન ખાન
1/6

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ જ્યારથી સલમાન ખાનની ફિલ્મ ભારત છોડી ત્યારથી જ તે વધારે ચર્ચામાં છે. આ વાતને એક મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ તેને લઈને વિવાદ બંધ થવાનું નામ નથી લેતો.
2/6

પ્રિયંકા ચોપરાએ આખરે શા માટે ફિલ્મ છોડી તેના કારણ વિશે તો ખબર નથી પડી. પરંતુ પ્રિયંકાના ફેન્સ એ જાણવા માગે છે કે આખરે તેની પાછળનું ખરેખર કારણ શું છે.
Published at : 06 Sep 2018 10:37 AM (IST)
View More





















