શોધખોળ કરો
ફાટેલા ડ્રેસના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ આ હોટ એક્ટ્રેસ, ફેન્સે કહ્યું રફ્ફૂ કરાવો
1/5

‘ક્વાંટિકો’ના પ્રમોશન માટે પહોંચેલી પ્રિયંકાએ ન્યૂયોર્ક બેસ્ડ ડિઝાઇનર Dion Lee નું બ્લૂ બ્લેઝર ડ્રેસમાં પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ખૂબ જ કન્ફર્ટેબલ અને કૉન્ફિડન્ટ લાગી રહી હતી, પરંતુ તેના ટ્રોલર્સને તેનો આ ડ્રેસ બિલ્કુલ પસંદ આવ્યો ન હતો.
2/5

એક યૂઝરે લખ્યું છે કે, ”તે હવે દેસી ગર્લ નહી પરતુ અમેરિકન થઇ ગઇ છે.” તો બીજા યૂઝરે કહ્યુ કે, ”શું આ ફેશન છે, દરજીએ ક્યાંયથી પણ કપડાં પર કટ માર્યો છે.” ,એક ટ્વિટર યૂઝરે તેમ પણ લખ્યુ કે, ”જાણે કોઇ પ્રિયંકાનું ખીસું ફાડી લીધું હોય તેમ લાગી રહ્યુ છે.”એક યૂઝર્સે લખ્યું જો મારી મમ્મી જોઈ જાય તો તુરંત રફ્ફૂ કરવા માટે મોકલે.
Published at : 05 May 2018 08:47 AM (IST)
View More





















