રેસ-3ની શૂટિંગ જેકલન માટે ખુબ મુશ્કેલીથી ભરેલી હતી. સેટ પર તેની આંખોમાં ઇજા થઇ જે ક્યારેય ઠીક નથી થઇ શકતી. તાજેતરમાં જ પોતાની આંખોની તસવીર રજૂ કરીને તેને લખ્યું, "તો આ એક પરમેનન્ટ ઇન્જરી છે હવે મારી આઇરીસ ક્યારેય પણ ગોળ આકારમાં નહીં થાય, પણ પણ મહેરબાની છે કે હું જોઇ શકું છું"
2/9
3/9
ઉલ્લેખનીય છે કે, જેકલીન ફર્નાન્ડિઝ આજકાલ રેસ-3ની ટીમ મેમ્બર્સની સાથે ફિલ્મનું પ્રમૉશન જોરશોરથી કરી રહી છે. રેસ ફેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ રેસ-3માં સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિઝ સિવાય અનિલ કપૂર, ડેજી શાહ, બોબી દેઓલ અને સાકિબ સલીમ જેવા સ્ટાર્સ દેખાશે.
4/9
5/9
6/9
ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જેકલીન સ્ટ્રેચિંગ કરતી દેખાઇ રહી છે. જોકે, આ કોઇ સામાન્ય સ્ટ્રેચિંગ નથી પણ એક્ટ્રેસે એવા હેરતઅંગેજ કરતબ બતાવીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે.
7/9
'રેસ-3' ને રિલીઝ થવામાં બસ થોડાક દિવસો જ બાકી છે, ફિલ્મમાં જેકલીને માત્ર પોતાની અદાઓ જ નહીં પણ એક્શન પણ જબરદસ્ત રીતે બતાવી છે. એક્ટ્રેસે એક્શનની ટ્રેનિંગ લેતો પોતાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.
8/9
જેકલીનનો આ વીડિયો પૉસ્ટ કર્યો તો કલાકોમાં જ તેને 12 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા.
9/9
નવી દિલ્હીઃ બૉલીવુડની ટૉપ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝની આગામી ફિલ્મ ઇદના તહેવારે રિલીઝ થવા જઇ રહી છે. રેમો ડિસૂઝાના નિર્દેશનમાં તૈયાર થયેલી ફિલ્મ 'રેસ 3'માં જેકલીનની જોડી સુપરસ્ટાર સલમાન ખાનની સાથે જામશે.